Headlines

હાથબ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય મિતુલ રાવલ સામે જન આક્રોશ: શિક્ષણ કાર્યના ભોગે રાજકીય કાર્યક્રમોના આયોજન મામલે શિક્ષણ અધિકારીને ફરિયાદ: મિતુલ સામે પગલાં ન લેવાય તો જન આંદોલનની ચિમકી

​શાળામાં અભ્યાસ કરતા 600 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જોખમ હોવાની આશંકા ધ ગ્રેટ વર્લ્ડ, હાથબ ​ભાવનગર તાલુકાના હાથબ ગામે આવેલી પ્રાથમિક શાળા હાલ વિવાદના વંટોળમાં ફસાઈ છે. હાથબ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આશરે 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવિ ઇન્ચાર્જ આચાર્ય મિતુલ રાવલના વહીવટને કારણે જોખમમાં મુકાયું હોવાની ગંભીર રાવ ઉઠવા પામી છે. સ્થાનિકો અને…

Read More

દિલ્હીમાં આજે અખિલ ભારતીય કોળી સમાજના બારમા રાષ્ટ્રીય અધિવેશનનો ભવ્ય પ્રારંભ

ગુજરાત યુવા પ્રદેશ મંત્રી લક્ષ્મણ બારૈયાના નેતૃત્વમાં ગુજરાતભરના પ્રતિનિધિઓનું દિલ્હીમાં આગમન ધ ગ્રેટ વર્લ્ડ, ન્યુ દિલ્હી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આજે અખિલ ભારતીય કોળી સમાજના બારમા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમગ્ર દેશના કોળી સમાજ માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસ છે. આ મહાસંમેલનમાં કોળી સમાજની વિવિધ પેટા જાતિઓ સામે રહેલી સામાજિક સમસ્યાઓ,…

Read More

ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં નર્મદાના પાણીનું મોટું કૌભાંડ: ગ્રામજનો તરસ્યા અને બહારના તત્વોને પાણી વેચાતું હોવાની વ્યાપક ફરિયાદ

નવા રતનપર, ભાવનગરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાંથી એક ચોંકાવનારો અને સ્થાનિક વહીવટ સામે ગંભીર સવાલો ઊભા કરતો કિસ્સો સામે આવ્યો છે. એક તરફ સમગ્ર ગામ છેલ્લા કેટલાય સમયથી પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યું છે અને લોકોને અનિયમિત રીતે પાણી મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ ગામનું જ પાણી બહારના તત્વોને ગેરકાયદેસર રીતે વેચવામાં આવી…

Read More

કલ્યાણપુર નજીક થારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

– દારૂની 146 બોટલ સાથે ત્રણ ઝડપાયા: રૂ. 16.37 લાખનો મુદ્દામાલ કબજે- જામ ખંભાળિયા, તા. ૧૦-૦૬-૨૦૨૬      કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફના નારણભાઈ દેથરીયા અને નિલેશભાઈ ગોજીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર ગામેથી રાવલ તરફ જઈ રહેલી સફેદ કલરની એક થાર મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ મોટરકારમાંથી…

Read More

જમીન સંપાદન અને વીજ કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતભરના ખેડૂતો કરશે ગાંધીનગરમાં મહાઆંદોલન

અંગ્રેજોના જમાનાનો વીજ ટેલિગ્રામ કાયદો રદ કરવા અને ટાવર દીઠ એક કરોડ વળતરની માંગ સાથે હજારો ટ્રેક્ટરો સાથે કિસાન અધિકાર યાત્રા યોજાશે ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગરગુજરાતના ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા ખેડૂતોની જાગૃતિ માટે એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી અનુસાર, ખેડૂતોની મંજૂરી લીધા વિના તેમના ખેતરોમાં વીજ ટાવરો ઊભા કરતી પાવર ગ્રેડ,…

Read More

નવા રતનપરમાં સરપંચની ‘ફાકા ફોજદારી’ ફ્લોપ: ૧૧ વાગ્યે પ્રવીણ મકવાણાનું દબાણ તોડવાના બણગા ફૂંકનાર સરપંચ ગૌતમ બારૈયા પોતે જ ‘ગૂમ’, બુલડોઝરના બહાને આબરૂનું ધોવાણ

સરકારી તંત્ર, પોલીસ અને PGVCL સમક્ષ ખોટા સાબિત થયેલા સરપંચે લોકપ્રિયતા ગુમાવી; વિરોધીઓએ અવિશ્વાસની દરખાસ્ત લાવતાં હવે પ્રવીણને ગેરલાયક ઠેરવતાં પહેલાં પોતાની ખુરશી બચાવવાના ફાંફાં ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર, ભાવનગર “અભી બોલા, અભી ફોક!” નવા રતનપર ગ્રામ પંચાયતના રાજકારણમાં આજે કંઈક આવો જ ઘાટ ઘડાયો છે. પંચાયતની જમીન પર સદસ્ય પ્રવીણ મકવાણાએ ખડકેલા કથિત…

Read More

નવા રતનપરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: સરપંચ ગૌતમ બારૈયા એકતરફ બુલડોઝર ફેરવવા મક્કમ, બીજીતરફ સદસ્ય પ્રવીણ મકવાણાના કાનૂની દાવપેચ અને પંચરોજકામમા સરપંચની સહીથી નવો વળાંક: સરપંચે સેટીંગ કરી લીધું હોવાની ફરી એકવાર ચર્ચા

નવા રતનપરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: સરપંચ ગૌતમ બારૈયા એકતરફ બુલડોઝર ફેરવવા મક્કમ, બીજીતરફ સદસ્ય પ્રવીણ મકવાણાના કાનૂની દાવપેચ અને પંચરોજકામમા સરપંચની સહીથી નવો વળાંક: સરપંચે સેટીંગ કરી લીધું હોવાની ફરી એકવાર ચર્ચા ડિમોલિશન પૂર્વે જ વિસ્તરણ અધિકારી દવેની હાજરીમાં કરાયેલા પંચરોજકામે સરપંચને જ શંકાના દાયરામાં ઉભા કર્યા; મોલ પ્રવીણનો નહીં પણ તેના પિતાનો હોવાનો અને કોર્ટ…

Read More

નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાની ઐતિહાસિક કાર્યવાહી: પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણાનું ગેરકાયદે શોપિંગ સેન્ટર આજે 11:00 વાગે તોડી પાડવા બુલડોઝર તૈયાર

સામાજિક સેવાના ઓથા હેઠળ પંચાયતની સરકારી જમીન પચાવી પાડનાર અને દાદાગીરી કરનાર પ્રવીણ મકવાણા સામે આજે સવારે 11 વાગ્યે યોજાશે ડિમોલિશનની કાયદેસરની આકરી કાર્યવાહી ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર / ભાવનગર ગ્રામ પંચાયતોમાં સરકારી અને ગૌચરની જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો અને બાહુબલીઓની દાદાગીરી સામે સરકારે અને સ્થાનિક તંત્રોએ કડક વલણ અપનાવ્યું છે, ત્યારે નવા…

Read More

વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ભારતે મેળવ્યો સુવર્ણચંદ્રક: ગુજરાતના ભાવનગરના યુવાને વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કર્યું

ફોરવર્ડ બેન્ડ સિંગલ સ્પર્ધાની ફાઇનલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પછાડીને ભાવનગરના ખેડૂત પુત્ર અને બીએસએફના જવાન શિયાળ કૃષ્ણભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાના એવા માથાવાડા ગામના વતની અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન શિયાળ કૃષ્ણભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાયેલી પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં દેશ માટે સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. સ્પોર્ટ્સ…

Read More

વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ભારતે મેળવ્યો સુવર્ણચંદ્રક: ગુજરાતના ભાવનગરના યુવાને વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કર્યું

ફોરવર્ડ બેન્ડ સિંગલ સ્પર્ધાની ફાઇનલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પછાડીને ભાવનગરના ખેડૂત પુત્ર અને બીએસએફના જવાન શિયાળ કૃષ્ણભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાના એવા માથાવાડા ગામના વતની અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન શિયાળ કૃષ્ણભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાયેલી પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં દેશ માટે સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી…

Read More