Headlines

ભાવનગરનો ૯ મહિનાનો માસૂમ ‘ધ્રિશિવ’ બન્યો સુપર જીનિયસ, અસાધારણ આઈક્યુ જોઈને તબીબો પણ આશ્ચર્યચકિત! : આયુર્વેદિક ગર્ભસંસ્કારનો અદભુત ચમત્કાર:

​ફાર્માસિસ્ટ માતા મિત્તલ વકાણી અને આયુર્વેદિક ડોક્ટર ચિરાગ વકાણીના ઘરે અવતર્યો વિલક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતો દિવ્ય આત્મા: ફ્લેશ કાર્ડ્સ જોઈને સેકન્ડોમાં શાકભાજી, રંગો, અંગો અને મહાનુભાવોને ઓળખી બતાવતો નવ મહિનાનો બાળ વિઝાર્ડ નારન બારૈયા, ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર જ્યારે વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો સમન્વય થાય છે, ત્યારે એવા પરિણામો સામે આવે છે જે માનવ બુદ્ધિને…

Read More

ભાવનગર મંડળની ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો હવે નિયમિત રીતે દોડશે

શંભુ સિંહ, ભાવનગર યાત્રિયોની સુવિધા, તેમની વધતી માંગ અને ટ્રેનોને મળી રહેલા ઉત્તમ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળની ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોને હવે જૂન, 2026થી નિયમિત ટ્રેનો તરીકે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને પ્રયાસોથી શક્ય બન્યો છે.આ અંગે માહિતી આપતાં…

Read More

કોળીયાકમાંથી ૨.૬૦ લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ અને મોબાઈલ સાથે ભાવેશ સોલંકી ઝડપાયો, આનંદનગરના રાહુલની પોલીસને તલાશ

ભાવનગરના કોળીયાક ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે રહેણાંક મકાનમાં દરોડો પાડી ૧૫૮૪ બોટલ વોડકા અને વ્હીસ્કીનો જથ્થો જપ્ત કર્યો; બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર: ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની…

Read More

માલપરમાંથી વિદેશી દારૂના ક્વાર્ટર સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયર સહિત બે સામે ગુનો દાખલ

ઘોઘા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૧૪ બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ કરી ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસે માલપર ગામના ખારસાના મેદાન પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઘોઘા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ રણછોડભાઈ ગલસરે આ મામલે ફરિયાદ નોંધાવી છે. પેટ્રોલીંગ દરમિયાન…

Read More

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે એસ ટી નિગમ ની ભરતીઓ ના સંદર્ભે પ્રાથમિક સારવાર ના વર્ગો કરાશે

ફોર્મ ભરવા માટે છેલ્લા અભ્યાસ ની માર્કશીટ ની કોપી, આધારકાર્ડ ની કોપી, અને જન્મ તારીખ ના આધાર વાળું કોઈપણ દસ્તાવેજ સાથે લાવવું. પ્રવેશ લેવા માટે કોઈપણ વ્યક્તિ આવી ને પ્રવેશ ફોર્મ ભરી , જરૂરી ફી ભરી પ્રવેશ કનફર્મ કરાવી શકે છે. પ્રવેશ બાદ પ્રાથમિક સારવાર ની તાલીમ 8 દિવસ દરરોજ 2 કલાક લેવા ની રહે…

Read More

જેતલસર જંક્શન રેલવે સ્ટેશનનું ઝડપભેર થઈ રહ્યું છે કાયાકલ્પ, મુસાફરોને ટૂંક સમયમાં મળશે વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલ જેતલસર જંક્શન રેલવે સ્ટેશન પર યાત્રિયોની સુવિધા, સુરક્ષા અને આધુનિક અવસંરચના વિકાસના હેતુસર વ્યાપક સ્તરે પુનર્વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. આ કાર્યો પૂર્ણ થયા બાદ જેતલસર જંક્શન એક આધુનિક, સુગમ, સુરક્ષિત અને મુસાફરમૈત્રી રેલવે સ્ટેશન તરીકે નવી ઓળખ સ્થાપિત કરશે.તા. 19 મે 2026…

Read More

સિહોરમાં દિવ્યાંગો માટે સંત સુરદાસ સહાય યોજના અંતર્ગત હયાતીની ખરાઈ માટે વિશેષ કેમ્પનું આયોજન

ધ ગ્રેટ વર્લ્ડ, સિહોર ​ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં દિવ્યાંગો માટે સરકાર તરફથી ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સતત મળતો રહે તે દિશામાં એક મહત્વપૂર્ણ સામાજિક કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા અમલીકૃત સંત સુરદાસ સહાય યોજના હેઠળ લાભ મેળવતા સિહોરના દિવ્યાંગ ભાઈ-બહેનો માટે આગામી સમયમાં પેન્શન પ્રક્રિયાને અવરોધ વિના ચાલુ રાખવા…

Read More

વરતેજ રેલવે સ્ટેશન પર ડીઝલ ચોરીના કેસમાં ચાર આરોપીઓ દોષિત ઠર્યા, રેલવે અદાલતે ફટકાર્યો ચાલીસ હજાર રૂપિયાનો દંડ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા વરતેજ રેલવે સ્ટેશન પર રેલવેના ડીઝલ એન્જિનમાંથી ઓઈલની ચોરી કરવાના ચકચારી કેસમાં કાયદાકીય પ્રક્રિયાના અંતે મોટો ચુકાદો સામે આવ્યો છે. વરતેજ સ્ટેશન પર ઊભેલા એક રેલવે ડીઝલ એન્જિનમાંથી અંદાજે ૧૫૦ લીટર જેટલા ડીઝલની ચોરી થયાના આ ગંભીર કેસમાં રેલવે સુરક્ષા બળ એટલે કે આરપીએફ ભાવનગર દ્વારા…

Read More

ગરમીનો પારો એક ડિગ્રી ઘટવા છતાં અસહ્ય બફારા અને લૂનું જોર યથાવત

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મહત્તમ તાપમાનમાં સહેજ એટલે કે એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં નાગરિકોને ગરમીમાંથી કોઈ મોટી રાહત મળી નથી. આજે શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયો હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી રહ્યું હતું. તાપમાનનો પારો થોડો નીચે આવવા છતાં હવામાં ભેજનું પ્રમાણ…

Read More

માણેકવાડી વિસ્તારમાં અશાંતધારાનો સરેઆમ ભંગ: સક્ષમ મંજૂરી વિના ફ્લેટનો સોદો કરી કબ્જો સોંપાતા ગુનો દાખલ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગરના પોશ ગણાતા માણેકવાડી વિસ્તારમાં અશાંતધારા (The Disturbed Areas Act) ના કાયદાનો સરેઆમ ભંગ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અથવા સક્ષમ સત્તાધિકારીની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના જ એક વૈભવી ફ્લેટનો કરોડોનો સોદો કરી દેવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે તેનો કબ્જો પણ સોંપી દેવાયો હતો. આ…

Read More