નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાની અનોખી સેવા: આસપાસના અનેક ગામોના વિદ્યાર્થીઓ માટે મદદગાર
તાલુકા પંચાયતમાં વિદ્યાર્થીઓને આવક અને જાતિના દાખલા કઢાવી આપવામાં સરપંચે કરી મહત્વની મદદ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગર તાલુકાના નવા રતનપર ગામના સરપંચ ગૌતમ બારૈયા લોકસેવાના કાર્યોમાં હંમેશાં ઉત્સાહી રહે છે. તાજેતરમાં ભાવનગર તાલુકા પંચાયત ખાતે વિદ્યાર્થીઓની સેવામાં તેમનો વિશેષ દબદબો જોવા મળ્યો હતો. સરપંચ ગૌતમ બારૈયા દ્વારા માત્ર પોતાના ગામના જ નહીં, પરંતુ આસપાસના અનેક…
