ખંભાળિયા કબર વિસોત્રી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી વિદાય સમારોહ યોજાયો
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના કબર વિસોત્રી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના બાળકોએ હોંશભેર જોડાઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓને ઉતરોતર…
