કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકામાં પણ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં બિરાજીત ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર આજે તિરંગા રંગની ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. એવું પ્રતિક થતું હતું કે જાણે ભગવાન દ્વારકાધીશ તિરંગે રંગે […]
Category: DEVBHOOMI DWARKA
ખંભાળિયાના સલાયામાં ચુંટણી સંદર્ભે ખાસ બેઠક યોજાઈ
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સલાયા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી સંદર્ભે આજરોજ ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, ચૂંટણી પ્રભારી અનિલભાઈ તન્ના, મંડળ પ્રભારી પરેશભાઈ કાનાણી, પી.એમ. ગઢવી, શહેર પ્રમુખ ચિરાગભાઈ તન્નાની ઉપસ્થિતિમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી ચૂંટણીને […]
દ્વારકાના કુખ્યાત બિચ્છુ ગેંગના ગુજસીટોકના આરોપીની જામીન અરજી રદ
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫ ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે પરેશાનીમાં મૂકી અને આતંક ફેલાવતી બિચ્છુ ગેંગને પોલીસે ઝડપી પાડી, આ ગેંગના સદસ્યોને ગુજસીટોકના કાયદા હેઠળ જેલ હવાલે કર્યા હતા. ત્યારે જેલમાં રહેલા એક આરોપીએ જામીનમુક્ત થયા બાદ પોલીસની કાર્યવાહી પછી આરંભડાના આ શખ્સના જામીન રદ કરાવી અને પુનઃ […]
ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં બુધવારે ભવ્ય ધર્મોત્સવ: શ્રીનાથજીની ધ્વજાજીની થશે મંગલ પધરામણી
– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫ ખંભાળિયાના પાદરમાં આવેલી પૂજ્ય શ્રી મહાપ્રભુજીની 57 મી બેઠકજી ખાતે આગામી બુધવાર તા. 29 મીના રોજ શ્રીનાથજીની ધ્વજાજીની મંગલ પધરામણી થશે. આ પ્રસંગે બુધવારે સવારે દર્શન પૂજનના વિવિધ આયોજન તથા સવારે 11 થી 12 વાગ્યા દરમિયાન રાજભોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. […]
ખંભાળિયા પાલિકાના શોપિંગ સેન્ટરની સોમવારે થશે હરાજી: રૂ. પાંચ કરોડથી વધુ આવક થવાની સંભાવના
– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫ છેલ્લા લાંબા સમયથી કંગાળ અવસ્થામાં રહેલી ખંભાળિયા નગરપાલિકાને હાલ ઘણા સમયથી કર્મચારીઓના પગારના પણ સાંસા છે. ત્યારે સોમવાર તા. 27 જાન્યુઆરીના રોજ અહીંના કોમર્શિયલ વિસ્તારમાં આવેલા અને છેલ્લા ઘણા વર્ષોથી બંધ રહેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી મારફતે કરોડો રૂપિયાની આવક થવાની સંભાવના છે. […]
બરડા ડુંગર વિસ્તારમાંથી મળેલા બે માનવ કંકાલ અંગેનો ભેદ ખુલ્યો: પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક અનુમાન
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫ ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાંથી ગુરુવારે બે માનવ અવશેષો મળી આવ્યા. બે વ્યક્તિઓના ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવેલા આ માનવ કંકાલ સંદર્ભે પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી અને ગુમ થયેલા બે યુવક-યુવતીનો તાગ મેળવી, આ બંને સ્થાનિક રહીશ એવા પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક અનુમાન […]
દ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૫
બેટ દ્વારકામાં ડિમોલિશન સંદર્ભે વકફ બોર્ડે તેમની ગણાવેલી જમીન અંગે હાઇકોર્ટમાં સરકાર પક્ષે વિવિધ રજૂઆતો
સરકારી ગૌચર જમીન પર કબ્રસ્તાનના બદલે મદરેસા છે હથિયારો તેમજ ડ્રગ્સ છુપાવવા માટે આ જગ્યાનો ઉપયોગ થતો હોય, તેવા અનેક કેસો પણ થયેલા છે આ જગ્યા સાથે સંકળાયેલા વ્યક્તિઓ પર હથિયારોના કેસો: ભૂતકાળમાં 14 જેટલી પોલીસ ફરિયાદો પણ થઈ હતી આ જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ દેશની સુરક્ષા તથા સલામતી માટે ભયજનક કુંજન રાડિયા, જામ ખંભાળિયા, […]
હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર ઓપરેશન ડિમોલીશન: 36 દબાણો દૂર કરાયા
દબાણકર્તાઓ સામે લેવાશે લેન્ડ ગ્રેબિંગ સહિતના કડક પગલાં: એસ.પી. કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫ ફોટો:- કુંજન રાડિયા
