Sunday July 27, 2025

દ્વારકાની જાણીતી વ્રજ હોસ્પિટલનું નવી બિલ્ડિંગમાં નવપ્રસ્થાન

ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે હસ્તે ઉદઘાટન જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

દ્વારકા વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશનનો બીજો તબક્કો પૂર્ણ: આઠ દિવસમાં 525 દબાણો દૂર કરાયા

રૂ. 73.25 કરોડની કિંમતની 1.28 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

દ્વારકા વિસ્તારમાં રેન્જ ફોરેસ્ટ વિભાગનું ઓપરેશન દ્વારકા પંથકમાં સંરક્ષિત કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો સાથે એક શખ્સ ઝડપાયો

પક્ષીના સાત મૃતદેહ સાથે ઝડપાયેલો આરોપી જેલ હવાલે કરાયો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

દ્વારકા વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશનનો બીજો તબક્કો પૂર્ણતામાં: આઠ દિવસમાં 525 દબાણો દૂર કરાયા

રૂ. 73.25 કરોડની કિંમતની 1.28 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

… અને હવે દ્વારકામાં ચાલ્યું બુલડોઝર: રૂક્ષ્મણી મંદિર નજીક અનધિકૃત દબાણો દૂર કરાયા

હવે મીઠાપુર વિસ્તારમાં પણ થશે કાર્યવાહી કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

દ્વારકામાં રૂમ ભરવા બાબતે બોલાચાલી: યુવાનને મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયાદ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા અંબુજાનગર વિસ્તારમાં રહેતા અને હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈ મસરીભાઈ કરંગીયા નામના 30 વર્ષના આહિર યુવાનને દ્વારકાના રહીશ રાણાભા માણેક, ભરતભા માણેક અને વિજયભા માણેક નામના ત્રણ શખ્સોએ ફોન કરીને બોલાવી, ‘તેં રૂમ ભરવા બાબતે અમોને કેમ ગાળો આપેલ છે?’- તેમ કહી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.આટલું જ […]

દ્વારકામાં ટોકન વગરના માછીમાર હાસમ સામે ગૂનો દાખલ

જામ ખંભાળિયાદ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા અને માછીમારી કામ કરતા હાસમ હુસેનભાઈ ઇસ્માઈલ પટેલીયા નામના 40 વર્ષના યુવાને પોતાની અહમદી નામની બોટ દરિયામાં બીજી અન્ય હોડી સાથે ટકરાય અને માણસોની જિંદગી જોખમાય તે રીતે ફુલ સ્પીડમાં ચલાવી હતી. આટલું જ નહીં, ઉપરોક્ત માછીમાર દ્વારા માછીમારી કરવા માટે દરિયામાં જવા અંગેનું ટોકન લીધા વગર દરિયામાં જઈને લાયસન્સની […]

બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલીશનના પાંચમા દિવસે અવિરત: કુલ રૂ. 54 કરોડથી વધુના દબાણો ધ્વસ્ત કરાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Back to Top