ખંભાળિયા: નયારા એનર્જી દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું
– સીએસઆર અંતર્ગત વિવિધ સેવાકાર્યો લોકોને અર્પિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫ ખંભાળિયા વાડીનાર સ્થિત નયારા એનર્જી દ્વારા ઔદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક પ્રકારના સેવાકીય કાર્યો અવિરત કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં કેટલાક સેવાકીય પ્રકલ્પોનું લોકાર્પણ દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં કરવામાં આવ્યું હતું. જામનગરમાં નયારા…
