Saturday July 26, 2025

પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં રાજ્યના 153 ઉમેદવારોને જેટકોનો ઝટકો ! : શું હવે જેટકોને લાગશે ઝટકો?

GETCOની પ્લાન્ટ એટેન્ડન્ટ-૧ ભરતી અચાનક અટકાવી દેવાતાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના ભવિષ્ય બરબાદ થવાની ભીતિ ભાવનગરGETCO એ 06/03/2024 ના રોજ 153 જગ્યાઓ ભરવા પ્લાન્ટ એટેન્ડન્ટ-1 ની ભરતી જાહેર કરેલ હતી. જાહેરાત મુજબ પારદર્શિતાથી ગૌણ અને મુખ્ય એમ બે પરિક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ ફિટનેસ અને જાન્યુઆરી મહિનામાં સર્કલ ચોઈસ ફિલીંગ પણ કરાવ્યા બાદ અણીના મોકે અચાનક […]

અવસાન નોંધ: ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખના પિતાનું અવસાન

      જામ ખંભાળિયા: સાબરકાંઠાના ઈડર તાલુકાના નિવાસી અમૃતલાલ માધવલાલ પટેલ (મુખી) (ઉ.વ. 72) તે ભાનુપ્રસાદ પટેલ (ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ તથા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય)ના પિતાશ્રી તેમજ ડો. સ્મિત પટેલના દાદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે.         સદગતનું બેસણું ગુરૂવાર તારીખ 13 મીના રોજ સવારે 9:30 થી […]

પોરબંદરમાં નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં રાજ્યભરના ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન

પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે 17મી જાન્યુઆરીના રોજ લાઈવ સ્ટડી પોટ્રેઇટ ગ્રુપ અમદાવાદ 8 આર્ટિસ્ટ સર્વ અજય ગોહીલ, આશિષ કટારીયા, ભાગવત ભાવસાર, વિક્રમ ચિત્રમ રાજુલ, ઇન્દ્રજીત ઝાલા, જયેશ મિસ્ત્રી, નંદની વી કિશોર કિશોર, વત્સલ એમ કિશોર 45 જેટલા ચિત્રોના પ્રદર્શનનું ઉદઘાટન પોરબંદર ધારાસભ્ય હસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવા […]

Back to Top