ભાઈઓ, ભત્રીજાઓ દ્વારા હક્ક ઉઠાવતી અરજી અને કબુલાતનામામાં સહીઓ કરાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ જામનગર ખાતે રહેતા 85 વર્ષના એક બ્રાહ્મણ વૃદ્ધાના સદગત પિતાની મિલકત સંદર્ભે વારસાઈ એન્ટ્રી માટે બોગસ બર્થ સર્ટિફિકેટ કઢાવી, જમીન પરનો હક્ક પચાવી પાડવાના કથિત પ્રયાસ અંગે સુનિયોજિત કાવતરું રચવા સબબ […]
Category: GUJARAT
દ્વારકામાં યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ
કુંજન રાડીયા, જામખંભાળિયા દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા રાણીબેન બાબુભા નાયાણી નામના 80 વર્ષના વૃદ્ધા રવિવારે તેમના ઘરે હતા. ત્યારે મેવાસા ગામનો રૂપસંગભા માણેક અને દેવપરા ગામનો દેવાભા સુમણીયા નામના બે શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને અગાઉ થયેલી એક માથાકૂટમાં તેણીના પુત્ર ભરતભાએ પંચમાં સહી કરી હોવાથી આરોપીના ભાઈ તથા મિત્રો ગુજસીટોકના […]
મોટી પાણીયાળીમાં મોજીલું શિક્ષણ અંતર્ગત પર્યાવરણીય જાગૃતિ માટે એક નવતર પ્રયોગ
હરેશ જોષી, મોટી પાણીયાળીભાવનગર જિલ્લાના મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળામાં મોજીલું શિક્ષણ અંતર્ગત રવિન્દ્ર ભાઈ પરમાર દ્વારા બાળકોને કાગળમાંથી પતંગ બનાવતા શીખવડાવવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકની પતંગનો ઉપયોગ ટાળવા અને પતંગ બનાવવા માટે કાગળના ઉપયોગની મહત્વતા સમજાવી.ઉત્તરાયણ પર્વ દરમ્યાન બાળકોએ પોતાની વ્યક્તિગત શું શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે સમજાવ્યા અને પક્ષીઓ માટે કાળજી લેવાની તથા […]
ત્રાસવાદ અને અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય
હરેશ જોષી, મહુવા હાલમાં ગુજરાત સહીત દેશમાં અનેક જગ્યાઓએ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ગત બે દિવસો પહેલા કચ્છના ભીમાસર નજીક એક ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત થયાં છે. મૂળ બનાસકાંઠાના દિઓદરના રહીશ પરિવારની એક બહેન અને તેના બે પુત્રો રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા હતા તેવે સમયે અચાનક આવેલી ત્રણ હેઠળ કપાઈ જતાં […]
દેવભૂમિ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની વ્યાપક ઘટ સંદર્ભે “આપ” દ્વારા નવતર વિરોધ
ફંડ માટે લોકો પાસેથી નાણા એકત્ર કર્યા… રામધૂન બોલાવી કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
WHOની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન” વલસાડના ધરમપુર ખાતે કાર્યરત
સંસ્થાનમાં થઈ રહ્યું છે ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા ૩૦૦થી વધારે ઝેરી સર્પોનું સંવર્ધન ગુજરાતભરમાં ૨૯૦થી વધુ સ્થાનિક સર્પ બચાવકર્તાઓ અને ૮૫૦થી વધુ મેડિકલ ઓફિસરોને તાલીમ અપાઈ રેસ્ક્યુ કરેલ સાપ માટે સ્વાસ્થ્ય પરિક્ષણ સહિત વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ ગાંધીનગર વિશ્વમાં ભૌગોલિક પરિસ્થિતિના આધારે સર્પના ઝેરની રચનામાં ફેરફાર થવાથી એન્ટી સ્નેક વેનમની અસરકારકતા […]
પોરબંદરમાં કોસ્ટગાર્ડનું વધુ એક હેલિકોપ્ટર ક્રેશ: ત્રણ જવાનોના મોત
ઘટના માટે કોણ અથવા શું જવાબદાર છે તે અંગેની તપાસ પોરબંદર પોલીસની તપાસ શરુ હેલિકોપ્ટરની ઉપયોગ પૂર્વેની ટેકનીકલ તપાસના અભાવે અથવા તો ટ્રેનિંગ દરમિયાન એક્સપર્ટ ટ્રેનિંગ ટ્રેનરના અભાવે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓ વખતોવખત બનતી રહે છે પોરબંદરકોસ્ટ ગાર્ડમાં હેલિકોપ્ટરની ઉપયોગ પૂર્વેની ટેકનીકલ તપાસના અભાવે અથવા તો ટ્રેનિંગ દરમિયાન એક્સપર્ટ ટ્રેનિંગ ટ્રેનરના અભાવે કોસ્ટ […]
આંબલા અને સલાયામાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, એક ફરાર
કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા મોટા આંબલા ગામેથી પોલીસે રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના જુગાર રમી રહેલા હુસેન ઈસ્માઈલ સંધિ મુસ્લિમ, એઝાઝ ઇસબ સંઘાર, સમીર યુસુબ સંઘાર, જયેશ બાબુલાલ મકવાણા અને આમદ આલી સંઘાર નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂ. 24,190 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે વાડીનાર […]
કલ્યાણપુરમાં સાસુ-સસરાને માર મારતા જમાઈ સહિત ચાર સામે ફરિયાદ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા સાજણભાઈ મણીલાલ રાઠોડ નામના 45 વર્ષના દેવીપુજક યુવાને કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા ભાવેશ નાથાભાઈ પરમાર, ભીખુભાઈ નાથાભાઈ, દુદાભાઈ પરસોતમભાઈ અને પરસોતમભાઈ સાજણભાઈ પરમાર સામે પાઈપ અને લાકડી વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તેમજ ફરિયાદી સાજણભાઈ અને તેમના પત્ની શાંતુબેનને પણ માર મારી, મૂઢ […]
ભીંડા ગામે રસ્તા બાબતે વૃદ્ધ પર હુમલો: બે બંધુઓ સામે ગુનો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ભીમશીભાઈ ખીમાભાઈ કારેથા નામના 66 વર્ષના વૃદ્ધએ પોતાની ખેતીની જમીનમાં પોતાની જાતે રસ્તો બનાવ્યો હતો. આ રસ્તા પર કથિત રીતે દબાણ કરવામાં આવતા આ અંગે ફરિયાદી ભીમશીભાઈએ આરોપી દેવશીભાઈ ખીમાભાઈ કારેથા અને આશિષ ખીમાભાઈ કારેથાને દબાણ નહીં કરવાનું […]
