[ કોઈ હારવા કે જીતવા વાળું તો જોઈએ તે છતાં… ] કોઈ માણસ એકલો એકલો જુગાર કઈ રીતે રમી શકે? જવાબ નં.1 : પોલીસ આરોપીને રમાડે છે… જવાબ નં. 2 : આરોપી પોલીસને રમાડે છે… જવાબ નં. 3 : આરોપી-પોલીસ બધાને રમાડે છે જવાબ નં. 18 : તપાસ દરમિયાન પોલીસ કોઈ એક લેવલ પર આવીને […]
Category: GUJARAT
નિષ્ફળ પોલીસ V/s સફળ જુગારી
કુતિયાણામાં રૂ 10,000 સાથે વરલી મટકામાં આવી ગયેલો અમિત પોલીસને રમાડવામાં સફળ કુતીયાણામાં વરલી મટકાના આંકડાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. અમુક લોકોના તો વરઘોડા કાઢે છે પરંતુ વરલી મટકાનું નેટવર્ક ભેદવામાં પોલીસની ફેં ફાટે છે પોરબંદરકોઈ વ્યક્તિ એકલા એકલા જુગાર રમી શકે નહીં તેની સાથે હારવા કે જીતવા વાળું કોઈ તો હોય જ […]
રાજકોટ શહેરમાં અવાજનું પ્રદૂષણ ફેલાવવા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર
રાજકોટરાજકોટ શહેરમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે માઇક સીસ્ટમવાળાઓએ અવાજના પ્રદુષણને અટકાવવા અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદાના નિર્દેશો મુજબ ધ્વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે, તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ધ્વનિની માત્રાના ધોરણો નીચે મુજબ છે. એરીયા કોડ વિસ્તાર ડેસીબલ (DB(A)Leqસવારના કલાક […]
ભયજનક જળાશયોમાં નહાવા તથા ભીડ કરવા પર પ્રતિબંધ
રાજકોટ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલ ભયનજક જળાશયોમાં (નદી, તળાવ, નહેર, દરીયા) કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓએ નહાવા તથા ભારે ભીડ થવા પર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રતિબંધ જાહેર કરાયો છે, જે ૨૮ ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.જેમાં આજી નદીનો કાંઠો નવયુગપરા ઘાંચીવાડ સ્મશાનથી કેસરી હિંદ પુલ સુધી, લાલપરી તળાવ, સંત કબીર ટેકરી પાસે,આજી નદીનો કાંઠો, ભગવતી […]
સ્પા/ મસાજ પાર્લરોના કર્મચારીની માહિતી પોલીસમાં આપવા આદેશ
રાજકોટરાજકોટ શહેરના રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં સ્પા કે મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા દ્રવ્યોનું સેવન, દેહ વ્યાપાર તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી અટકે તેમજ જાહેર સલામતી અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝાએ કેટલાક આદેશો કરેલ છે, જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલ તમામ સ્પા/મસાજ પાર્લરના માલિકો […]
ઘરઘાટી, નોકર, રસોઇયા, વોચમેન, માળીની વિગતો જાહેર કરવા પોલીસ કમિશ્નર રાજકોટનું ફરમાન
રાજકોટરાજકોટ શહેરમાં ભુતકાળમાં બનેલ લુટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોમાં રહેણાંક વિસ્તારના મકાનો/બંગલાઓમાં કામ કરતા ધરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે સંડોવાયેલા હોય છે, જેઓ મકાન માલીકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી પોતે તથા તેના સાગરીતો દ્વારા મિલ્કત સબંધી તેમજ શરીર સબંધીના ગંભીર ગુન્હા આચરતા હોય છે, તેમની […]
રાજકોટ શહેરમાં ઉતારો લેનાર મુસાફરોની ઓનલાઈન પોર્ટલ “પથિક” પર એન્ટ્રી કરવાના આદેશો
રાજકોટ ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો શહેરના વિસ્તારમાં આવેલા હોટલ, લોજ, બોર્ડીંગ, ઘર્મશાળા તથા મુસાફરખાનાઓમાં ગુપ્ત રીતે આશરો લેતા હોય છે. ભીડભાડવાળી જગ્યાની માહિતી મેળવી દેશ વિરોધી કૃત્યને અંજામ આપે છે. જે બાબતને ધ્યાનમાં લઈ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જાહેર કરેલા હુકમો મુજબ હોટલ, લોજ બોર્ડીંગ, ધર્મશાળા તથા મુસાફરખાના સહિતના માલીકોએ તેમને ત્યાં આશરો […]
ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ : બધુ ઓકે ઓકે !!!
રતનપુર, બાજીપુરા જેવી ચેકપોસ્ટ તથા હિંમતનગરની સાબર ડેરી એમ કુલ ચાર જગ્યાઓ પર સઘન ચકાસણી રાજ્યની ૧૪ જેટલી ડેરીઓ પર ૧૫૦થી વધુ ટેન્કરોમાં વહન થતા દૂધની તપાસ કરાઇ ૯૦૦ જેટલા દૂધના નમૂનાની સ્થળ પર જ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા ચકાસણી કરવામાં આવી: કમિશનર ડો. એચ.જી.કોશિયા ગાંધીનગરરાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત […]
સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે
એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ- OPRS દ્વારા કુલ રૂ. ૧,૦૩૬ કરોડથી વધુની આવક મેળવી અમદાવાદ સમય – ટેક્નોલોજીની સાથે ગતિ કરવી એ ગુજરાતના નાગરીકોનો સ્વભાવ રહ્યો છે, સમગ્ર ભારતના તમામ રાજ્યોના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ – OPRSનો સૌથી વધુ ઉપયોગ કરી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, […]
દ્વારકા માર્ગ પર ખાનગી બસ પલટી જતાં દોઢ ડઝન મુસાફરો ઇજાગ્રસ્ત
કુંજન રાડિયા, જામ ખંભાળિયા દ્વારકા નજીક આજે સવારના સમયે એક ખાનગી બસ પલટી જતા તેમાં સવાર આશરે 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાથી પોરબંદર તરફ જતા માર્ગ પર કુરંગા ચોકડી નજીક આવેલા એક સી.એન.જી. પંપની […]
