ભાવનગર ભાજપના કાર્યકર્તાઓના ઘડતર માટે ગત ૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ એવોર્ડ ધારક મહેશભાઈ દાફડા દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જીવનગાથા રસાળ શૈલીમાં વર્ણવવામાં આવેલ, જ્યારે એક વર્ષ પછીની ૬ ડીસેમ્બર ૨૦૨૪ અને શુક્રવારના રોજ બાબા સાહેબના નિર્વાણ દિન નિમિતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં […]
Category: GUJARAT
શેત્રુંજીના જમણા કાંઠે સથરા સુધી અને ડાબા કાંઠે સુધી પાંચ પાંચ પાણ મળશે: ભરતસિંહ તરેડી
ભાવનગરતા.૭/૧૨/૨૦૨૪ ના રોજ શૈત્રુજી ડેમે સલાહકાર સમિતિની બેઠક યોજાઇ તેના અધ્યક્ષ જળ જાળવણી વિભાગના અધિક્ષક ગુપ્ત હતા આ બેઠકમાં તળાજા અને પાલીતાણાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા હતા તેમજ લડાયક ખેડુત નેતા ભરતસિંહ વાળા અને મોટીસંખ્યામાં ખેડુતો હતા તેમજ તળાજા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ભીમભાઇ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ બન્ને કાંઠાના મંડળના અનેક પ્રમુખ […]
હેલાબેલી ગામે 18 વર્ષની કોમલ યુવતીનો આપઘાત
પોરબંદરહેલા બેલી ગામે કોઈ અગમ્ય કારણોસર એક 18 વર્ષની યુવતીએ પોતાના રહેણાંક મકાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોમલ ડો ઓફ ભુપતભાઇ પ્રેમાભાઇ મકવાણા (ઉ.વ.૧૮ રહે.હેલાબેલી વાડી વિસ્તાર તા.કુતીયાણા) પોતે કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળાફાસો ખાઇ મરણ ગયા બાબતની કોમલ ના પિતાએ પોલીસને જાણ કરી […]
શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય – શ્રી મોરારિબાપુ
મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ ઈશ્વરિયા,(મૂકેશ પંડિત) કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ વેળાએ શ્રી મોરારિબાપુએ પ્રસન્નતા સાથે આશિષ ઉદ્બોધનમાં જણાવ્યું કે, શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા‘સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે’ શીર્ષક સાથે મહુવામાં શ્રી કૈલાસ ગુરુકુળમાં વિદ્વાનોની ઉપસ્થિતિ સાથે ૩૪માં જ્ઞાનસત્રનો પ્રારંભ થયો, અંહિયા દીપ પ્રાગટ્ય […]
ગૃહ મંત્રી અમિત શાહ સાથે રાજ્યના વિવિધ નેતાઓની મુલાકાત
નવી દિલ્હીકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે તેમજ જામનગર લોકસભાના સાંસદ શ્રીમતી ડો. પૂનમબેન માડમ સાથે નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા તેમજ શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, એ શુભેચ્છા મુલાકાત કરી.
રાણા વડવાળામાં રૂ. 5 લાખની માંગણી કરી આધેડ મિસ્ત્રી ઉપર હુમલો
ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો આપી, લાકડીઓ વડે શરીરે મુઢ માર મારી, મારી નાખવાની ધમકી પોરબંદરરાણા વડવાળામાં એક મિસ્ત્રી પાસે બે શખ્સોએ જમીન અંગેના વિવાદમાં રૂપિયા પાંચ લાખની માંગણી કરતા મિસ્ત્રી આધેડ આ માંગણીને શરણે ન થતાં તેના ઉપર હુમલો કરી ગાળો દઈ મારી નાખવાની ધમકી આપવાની ઘટના ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત […]
ભાવનર યુનિવર્સીટીના ૪૪માં ખેલકુદ મહોત્સવમાં સતત સાતમી વખત જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરીને નંદકુવરબા મહિલા કોલેજ – દેવરાજનગરે ઈતિહાસ રચ્યો
ભાવનગરઆંતર કોલેજ ખેલકુદ મહોત્સવમાં એથ્લેટિક્સ ની સ્પર્ધામાં પણ સતત ૧૦ મી વખતે ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ એ તા. ૩૦-૧૧-૨૦૨૪ અને તા. ૦૧-૧૨-૨૦૨૪ ના રોજ યોજાયેલ ૪૪માં બે દિવસીય ખેલકૂદ મહોત્સવ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ભાવનગર માં ભાગ […]
૨૩ વર્ષથી ચીટીંગના ગુન્હામાં ફરાર આરોપીને શોધી કાઢતી પોરબંદર પોલીસ
પોરબંદરપેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડ કોન્સ્ટેબલ હરેશ સિસોદીયા તથા વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે કિર્તીમંદીર પોલીસના ૨૦૦૧ના આઇ.પી.સી. ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના ગુનાના કામે ગેઝેટ પ્રસીધ્ધ નાસતો ફરતો આરોપી રાજુ ડાયાભાઇ સોલંકી (રહે. જુના વાડજ, અમદાવાદ) તેની સાસુ લક્ષ્મી બેનના જુના વાડજ, અમદાવાદ ખાતેના […]
પોરબંદરમાં રિક્ષામાંથી મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો
પોરબંદરમાં રિક્ષામાંથી મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો કીર્તિમંદીર, કમલાબાગ તથા મધ્યપ્રદેશ રતલામ માણક ચોક પોલીસના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. રૂપિયા 53 હજારની કિંમતના પાઉન્ડ અને રૂ 4.18 લાખની કિંમતના સોનાના ચેન સહિત આરોપીને દબોચી લેવાયો આરોપીએ ચોરી કરી ત્યારે પોતે તથા પોતાની પત્ની રેખા તથા પોતાના […]
