ખંભાળિયા આઈ.ટી.આઈ. ખાતે કાલે ઔધોગિક ભરતીમેળો યોજાશે
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આવતીકાલે શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે ખંભાળિયામાં આઈ.ટી.આઈ. ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર…
