પોરબંદરપોરબંદરમાં તા.૧૯/૧/૨૦૨૫ના કલાક ૧૩/૧૫ લકડી બંદર દરીયાની ખાડી કાંઠે બનેલી એક ઘટનામાં એક યુવાન માછીમારનો પગ અકસ્માતે દરિયાની ખાડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સતીશભાઇ શંકરભાઇ દુબળા (ઉ.વ.૪૩ ધંધો- માચ્છીમારી રહે.સરકારવાડ સોળસુબા વલસાડ) અકસ્માતે દરીયાની ખાડીના પાણી માં પડી જતા ડુબી જતા મરણ ગયા છે.આ અંગે મેહુલકુમાર જયંતીભાઇ […]
Category: PORBANDAR
પાદરડીમાં રૂ 26,000 સાથે જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લેતી પોરબંદર પોલીસ
રાણાવાવના પાદરડી ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પોરબંદર એલસીબી પોલીસે રાણાવાવના પાદરડી ગામે કરેલી એક રેડ દરમિયાન છ શખ્સો રૂપિયા 26,000 સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર એસપી ભગીરથસિંહ જાડેજાના સૂચન મુજબ એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુ મક્કા તથા કોન્સ્ટેબલ […]
પોરબંદરમાં HC3 સ્કૂલ દ્વારા માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો
ટ્રાફિક પોલીસ તથા JCI એ બાળકોને બિરદાવ્યાપોરબંદરહાલ સમગ્ર ગુજરાતમાં રોડ સેફટી મંથ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે પોરબંદરમાં પણ પોરબંદર પોલીસ અને JCI પોરબંદર દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી બાબતે લોક જાગૃતિ લાવવા પોરબંદરની HC3 સ્કૂલ દ્વારા પોરબંદરના જુના ફુવારા સર્કલ પાસે જન જાગૃતિ કાર્યક્રમ યોજ્યો […]
કુતિયાણાના સિંધપુર ગામે પોતાને ઈલેક્ટ્રીક શોક આપી યુવકનો આપઘાત
45 વર્ષના યુવકે ઝટકા મશીનનો 30 ફૂટ લાંબો વાયર પોતાના શરીરે બાંધી વીજ થાંભલા સાથે કરંટ આપી દીધો મરનાર યુવકે લાંબા સમયથી ચાલી આવતી માનસિક બીમારીના કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ સામે આવ્યું પોરબંદરપોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના સિંધપુર ગામના વાડી વિસ્તારમાં એક 45 વર્ષના યુવકે ઝટકા મશીનનો 30 ફૂટ લાંબો વાયર પોતાના શરીરે બાંધી […]
પોરબંદરના વાંદરી ચોકમાં વધુ એક બાઈકની ચોરી
પોરબંદરપોરબંદરમાં વધુ એક બાઈકની ચોરી થઈ છે. શહેરના વાંદરી ચોકમાં કોઈ વાંદરાએ હાથ અજમાવ્યો છે. પોલીસ સુત્રો અનુસાર આ મામલે વિમલભાઈ રતીલાલ લાખાણી (ઉ.વ.૪૯, જાતે- લોહાણા, ધંધો-વેપાર રહે. ૪/ભોજેશ્વર પ્લોટ, મામાદેવના મંદિરની સામે, પોરબંદર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેમનું બજાજ કંપનીનુ કાળા કલરનું બોક્ષર મોટર સાયકલ નં. જીજે ૧૧ એન ૫૧૦૧ જેની કિ.રૂા.૨૦,૦૦૦/-ની […]
ટુકડા સીમમાં ઠેસ વાગતા કૂવામાં પડી જતા મધ્યપ્રદેશ વતની મજૂરનું મોત
પોરબંદરપોરબંદરના ટુકડા ગામની કરાર સીમમાં અકસ્માતે ઠેસ વાગવાથી પગ લપસતાં કૂવામાં પડી જતા એક મધ્ય પ્રદેશ વતની મજૂરનું ડૂબી જવાથી મોત થયું છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તા.૧૭/૧/૨૦૨૫ના કલાક ૨૧/૩૦ વાગ્યાના અરસામા ટુકડા ગામ (તા.જી.પોરબંદર) ભનાભાઇ દેવાભાઇ ઓડેદરાની વાડીએ કરાર સીમ વાડીના કુવામાં બનેલી આ ઘટનામાં અનીલ સંદીપ ભવરા (ઉ.વ.- ૨૨ ધંધો ખેતી રહે.હાલ. […]
રાણા ખીરસરાની ₹90,000ના ઘરેણાંની લૂંટમાં રાજકોટના બે શખ્સ ઝડપાયા
રાજકોટ થી બાઇક લઈને લૂંટવા આવ્યા હતા અને બાઈક પર જ પરત ફરી ગયા હતા સીસીટીવી કેમેરા ના આધાર પર પોરબંદર પોલીસે બંનેને પકડી લીધા અને ફરી પોરબંદરના મહેમાન બનાવ્યા પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલું બાઈક પણ રાજકોટના યુનિવર્સિટિ વિસ્તારમાંથી ચોરેલું હોવાનું સામે આવ્યું પોરબંદર પોલીસે રાજકોટ પોલીસનો એક ચોરીનો ગુનો પણ વધારામાં શોધી આપ્યો અને […]
રાણાવાવના રાયોટીંગ, મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પોલીસ
પોરબંદર જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સુચના આપેલ હોય. જે અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એન.તળાવીયા તથા રાણાવાવ પોલીસ સ્ટાફ ના માણસો આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન રાણાવાવ પીએસઆઇ આર.વી.મોરી તથા પો.સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ પોલીસના […]
પોરબંદરમાં જુબેલી ચાર રસ્તા પાસે બોખીરાના સાયકલ સવાર વૃદ્ધનું મોત
પોરબંદરપોરબંદરમાં જુબેલી ચાર રસ્તા પાસે એક ટ્રકે સાયકલ સવાર આધેડને લેતા તેમનું મોત થયું છે. મરનારના પુત્ર એ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ભાવેશ રમેશભાઇ ગોહેલ (ઉ.વ.૩૨ ધંધો:- પ્રા. નોકરી રહે. બોખીરા રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ, સોલ્ટ રેસ્ટોરન્ટવાળી ગલીમાં, પોરબંદર)એ ટ્રક નં. GJ-11-W-3705ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે […]
પોરબંદર છાયામાં યુવક અને તેના મામા ઉપર બે શખ્સોનો પ્લાસ્ટિકના પાઇપથી હુમલો
પ્લાસ્ટિકના પાઇપ અને છુટ્ટા પથ્થરના ઘા કરી બાઈક ને રૂ 50,000 નું નુકસાન કરવા સહિતના મામલે એફ.આઇ.આર પોરબંદરપોરબંદરમાં છાયા ભીમરાવચોક પાસે રહેતા એક યુવક અને તેના મામાને બે શખ્સોએ માર મારી બાઇકને રૂપિયા 50,000 નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ગોપાલભાઇ કરશનભાઇ શીંગરખીયા (ઉ.વ.૨૮, ધંધો-મજુરીકામ રહે. છાયા […]
