રામા સુધાએ મહિલાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળાત્કાર કર્યો હોવાની એક વ્યકિતએ ફરિયાદ કરી પોરબંદરપોરબંદરની સુદામા હોટલ અને ભાવપરામાં બળાત્કાર કરવા મામલે ભાવપરા ગામના રામા સુધા સામે એફઆઇઆર થઈ છે. રામા સુધાએ મહિલાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળાત્કાર કર્યો હોવાની એક વ્યકિતએ ફરિયાદ કરી છે.પોલીસ સુત્રોએ કહ્યું કે આ મામલે એક […]
Category: CRIME
પોરબંદરમાં રોમીએ મિહિર અને તેના કાકાની 2 કાર વાપરવા લીધી, પાછી જ ન આપી
કારબૂચ કાર રોમિયો રોમી બન ગયા કાર રોમિયો હું અમદાવાદનો કારવાળો, અમદાવાદ બતાઉં… ચાલો, ચાલો… પોરબંદરમાં રોમીએ મિહિર અને તેના કાકાની 2 કાર વાપરવા લીધી, પાછી જ ન આપી મિહિરની 17 લાખની સ્કોડા કાર અને તેના કાકાની 8 લાખની સુઝુકી કાર રોમી વેચાવી દેવા અને વાપરવાના બહાને લઈ ગયો હતો મૂળ પોરબંદરના પરંતુ હાલમાં અમદાવાદ […]
સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ
ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશે ગાંધીનગરરાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં […]
ઓખામાં બોટને અન્યત્ર લઈ જઈને નિયમનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે ગુનો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
સલાયાના વયોવૃદ્ધ મહિલાના બોગસ બર્થ સર્ટિફિકેટના આધારે વારસાઈ એન્ટ્રી કરાવી લેવાતાં ફરિયાદ
ભાઈઓ, ભત્રીજાઓ દ્વારા હક્ક ઉઠાવતી અરજી અને કબુલાતનામામાં સહીઓ કરાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ જામનગર ખાતે રહેતા 85 વર્ષના એક બ્રાહ્મણ વૃદ્ધાના સદગત પિતાની મિલકત સંદર્ભે વારસાઈ એન્ટ્રી માટે બોગસ બર્થ સર્ટિફિકેટ કઢાવી, જમીન પરનો હક્ક પચાવી પાડવાના કથિત પ્રયાસ અંગે સુનિયોજિત કાવતરું રચવા સબબ […]
દ્વારકામાં યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ
કુંજન રાડીયા, જામખંભાળિયા દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા રાણીબેન બાબુભા નાયાણી નામના 80 વર્ષના વૃદ્ધા રવિવારે તેમના ઘરે હતા. ત્યારે મેવાસા ગામનો રૂપસંગભા માણેક અને દેવપરા ગામનો દેવાભા સુમણીયા નામના બે શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને અગાઉ થયેલી એક માથાકૂટમાં તેણીના પુત્ર ભરતભાએ પંચમાં સહી કરી હોવાથી આરોપીના ભાઈ તથા મિત્રો ગુજસીટોકના […]
આંબલા અને સલાયામાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, એક ફરાર
કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા મોટા આંબલા ગામેથી પોલીસે રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના જુગાર રમી રહેલા હુસેન ઈસ્માઈલ સંધિ મુસ્લિમ, એઝાઝ ઇસબ સંઘાર, સમીર યુસુબ સંઘાર, જયેશ બાબુલાલ મકવાણા અને આમદ આલી સંઘાર નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂ. 24,190 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે વાડીનાર […]
પોરબંદરની સંજીવની લેબોરેટરી વાળા જીગ્નેશ ઘેટીયા સોનાની બિસ્કીટની માયાજાળમાં ફસાયા: રુ. 3.50 લાખની ઠગાઈ
ટોળકીના પ્રિન્સ નામના ટેકનિકલ ડોન અને કાનજી ઉર્ફે આરીફ નામના ભુજ શહેરના એક ગઠિયા સહિતની ટોળકી સામે ગુનો દાખલ પોરબંદરલોકોને કોઈ અજબ ગજબ ના ફાયદા વાળી સ્કીમ બતાવવામાં આવે તો તે અજાણી વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ કરીને પૈસા આપી દેતા હોય છે. પોરબંદરના સંજીવની લેબોરેટરી વાળા જીગ્નેશ ઘેટિયાને સોનાનું બિસ્કીટ આપવાની આકર્ષક માયાજાળમાં ફસાવીને બિસ્કીટના […]
કલ્યાણપુરમાં અકળ કારણોસર પરપ્રાંતિય યુવાને આપઘાત કર્યો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા મધ્યપ્રદેશ રાજ્યના ધાર વિસ્તારના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી, અને એક આસામીની વાડીમાં મજૂરી કામ કરતા બહાદુરભાઈ કેલસીંગ આદિવાસી નામના 35 વર્ષના યુવાને શનિવારે કોઈ અગમ્ય કારણોસર એક આસામીની વાડીમાં પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર રાતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ […]
પહેલી ધારની વાત – નારન બારૈયા – જુગારધારા માંગે સુધારા
[ કોઈ હારવા કે જીતવા વાળું તો જોઈએ તે છતાં… ] કોઈ માણસ એકલો એકલો જુગાર કઈ રીતે રમી શકે? જવાબ નં.1 : પોલીસ આરોપીને રમાડે છે… જવાબ નં. 2 : આરોપી પોલીસને રમાડે છે… જવાબ નં. 3 : આરોપી-પોલીસ બધાને રમાડે છે જવાબ નં. 18 : તપાસ દરમિયાન પોલીસ કોઈ એક લેવલ પર આવીને […]
