Sunday July 27, 2025

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી: બુટલેગરો ફરાર – બે સ્થળોએથી રૂ. 1.27 લાખનો મુદ્દામાલ કબજે

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

પોરબંદરમાં આડા સંબંધોમાં થયેલી હત્યામાં મહિલાના પતિ અને ભાઈ સહિત ત્રણની ધરપકડ

[ આડા સંબંધોની ઘટનાનું સીધું ડિટેકશન ]] પોરબંદરમાં આડા સંબંધોમાં થયેલી હત્યામાં મહિલાના પતિ અને ભાઈ સહિત ત્રણની ધરપકડ બોખીરાના હિરેનને એક મહિલા સાથે આડા સંબંધ હોવાને કારણે તે મહિલાના પતિ અને ભાઈએ અન્યો સાથે મળીને હિરેન ને પતાવી દીધો હતો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના જયુબેલીમાં બનેલ ખુનના ગુન્હાના આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. […]

સલાયામાં માછીમાર સામે કાર્યવાહી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       સલાયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા સાહેલ કરીમ ભગાડ નામના 32 વર્ષના માછીમાર યુવાને પોતાની ફિશીંગ બોટમાં સંદેશા વ્યવહારના સાધનો ન રાખી, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમના જુદા જુદા નિયમોનું ઉલ્લંઘન કરતા આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ખંભાળિયા, ભાણવડ, ઓખામાં જુગાર રમતા છ ઝડપાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા     ખંભાળિયાના ધીરજલાલ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાઉં નામના 70 વર્ષના વૃદ્ધને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. ભાણવડ ટાઉન વિસ્તારમાંથી રાજુ જીવરાજભાઈ સોલંકી, ઇમરાન ઉર્ફે બળો ઉમરમિયાં સૈયદ અને ઈનાયત શેરમામદ બ્લોચને ભાણવડ પોલીસે તેમજ ઓખાના રેલવે ગોડાઉન પાછળથી અલાના ભિખનભાઈ તુરક અને સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પોલીસે તીનપત્તીનો જુગાર […]

મીઠાપુર પંથકની બે પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી અને ડોસાભાઈ ફફલની 36 વર્ષની પરિણીત પુત્રી પુષ્પાબેન નિલેશભાઈ મણવરને તેણીના લગ્ન જીવન દરમિયાન રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતા તેણીના પતિ નિલેશ ડાયાભાઈ મણવર ,સાસુ અંજુબેન અને નણંદ મીનાબેન જીતુભાઈ સોલંકી દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢીને માર મારવા […]

કલ્યાણપુરમાં સરકારી જમીન પર અતિક્રમણ: ચાર શખ્સો સામે ગુનો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        કલ્યાણપુર પંથકમાં સર્વે નંબર 1429 (જુના સર્વે નંબર 407 પૈકીની) સરકારી જમીન પર છેલ્લા આશરે 55 વર્ષથી અનધિકૃત રીતે દબાણ કરી અને આશરે એક વીઘા જમીનને ખેડીને ઉપયોગ કરવા તેમજ મકાનો બનાવીને ગેરકાયદેસર રીતે કબજો કરવા રહીશ રણમલભાઈ જીવાભાઈ કણજારીયા, જીવાભાઈ નારણભાઈ, રણમલ મુરજીભાઈ કણજારીયા અને ભીમાભાઈ જીવાભાઈ […]

દ્વારકામાં રીક્ષાની ઠોકરે બાઈક સવાર યુવાનનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        દ્વારકા નજીકના પોરબંદર હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 08 એ.ટી. 6028 નંબરની એક રીક્ષાના ચાલકે આ માર્ગ પર જી.જે. 37 પી. 1619 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા હકુભા બનેસંગ પરમાર નામના 30 વર્ષના યુવાનને અડફેટે લેતા તેમને શરીરના […]

ખંભાળિયામાં થર્ટી ફર્સ્ટ સંદર્ભે પોલીસ દ્વારા સધન ચેકિંગ: પીધેલા શખ્સો સામે કાર્યવાહી

બાઈક પર નીકળેલા લોકોના બ્રેથ એનેલાઇઝરની મદદથી તપાસ સહિતની કામગીરી કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

પોરબંદરના ખારવાડમાં ઘરનો દરવાજો ખખડતા ચાર વ્યક્તિઓએ યુવકને માર માર્યો

યુવકને ધક્કો મારીને પછાડી દેવામાં આવતા માથામાં ભારે ઈજા થઈ પોરબંદરપોરબંદરમાં અમુક વિસ્તારમાં તો તમારા ઘરનો દરવાજો જરા મોટી અવાજે ખખડે તો પણ માથાભારે તત્વો તમને ખખડાવી નાખે છે અને ક્યારેક તો ધબધબાવી પણ નાખે છે. હદ થઈ ગઈ કહેવાય. પોરબંદરના ખારવા વાળ દરજી ફળિયામાં એક વ્યક્તિના ઘરનો દરવાજો ભટકાવાનો અવાજ અવારનવાર આવતો હોવાને કારણે […]

પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ દ્વારા યુવકની હત્યા

A Violent Affair Story [[ જિંદગી ઈમ્તિહાન લેતી હૈ…]] પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ દ્વારા યુવકની હત્યા યુવતી પરણેલી હોવા છતાં કરણે તેની સાથે સંબંધ રાખ્યો તેનો યુવતીના ભાઈ અને પતિને વાંધો હતો એક અજાણ્યા શખ્સ સહિત ચારેય જણ કરણ ઉપર બોખીરા પાણીના ટાંકા પાસે તૂટી પડ્યા યુવકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થતાં જીવલેણ હુમલાનો […]

Back to Top