Headlines

પોરબંદરમાં બાઇકની ચાવી વડે કાકા ઉપર ભત્રીજાનો લોહિયાળ હુમલો

કાકાને આંખની નીચેના ભાગે ચીરા પાડી દીધા અને ટીકા પાટુથી ઢોર માર મારી ગાળો આપી પોરબંદરપોરબંદરમાં એક યુવકે પોતાના કાકા ઉપર બાઈકની ચાવી વડે હુમલો કરીએ લોહી કાઢી નાખ્યું હતું. આ સાથે ઢિકા પાટુ અને મકાનો માર તો માર્યો જ હતો, તે ઉપરાંત કાકાને ગાળો પણ આપી હતી.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે…

Read More

વાવડીમાં ચામુંડા માતા અને ભોળાનાથ મહાદેવના મંદિરમાં 1 લાખની માલમત્તાની ચોરી

તા 22 ની રાત્રિના તસ્કરોએ હાથ અજમાવ્યો: માતાજીના ચાંદીના છત્તરો,મુંગટ,ત્રીશુલ તેમજ સોનાની નથ, રોકડ અને મહાદેવ મંદિરની દાનપેટીની રોકડ રકમ પણ તસ્કરો બઠાવી ગયા ભાવનગરભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામે આવેલ ભોળાનાથ મહાદેવ મંદિર અને ચામુંડા માતાજીના મંદિરના ગઈકાલ રાત્રિના સોના ચાંદીના માતાજી ના આભૂષણો તેમજ રોકડ સહિત લગભગ એક લાખ રૂપિયાની માલમત્તાની ચોરી થઈ…

Read More

ઓખાના પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયેલા સલાયાના 8 માછીમારો જેલ હવાલે

તવશીન જુનસ સંઘાર, અશગર જુનસ સંઘાર, હારુન કાસમ સુંભણીયા, ફયાઝ દાઉદ ચબા ગની રજાક ગંઢાર, ઇમરાન દાઉદ ગાઝીયા, સાબીદ સલેમાન ઓસમાણ સુંભણીયા અને હસન મામદ સંઘાર ટાપુ વિસ્તારમાં મંજૂરી વગર જતાં ઝડપાયા હતા જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

રાણાવાવના મોકર ગામે 14 વર્ષની બાલિકાનું ખરાબ કૃત્ય કરવાના ઇરાદે અપહરણ

કોઈ અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ થતાં રાણાવાવ પીઆઇ એન. એન. તળાવિયાના તપાસ ચક્રો ગતિમાન પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના મોકર ગામના નવાપરા વિસ્તારમાંથી કોઈ અજાણ્યા શખ્સે એક 14 વર્ષની બાળાનું ખરાબ કૃત્ય કરવાના ઇરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ બાલિકાની માતાએ રાણાવાવ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે…

Read More

ઓખાના પ્રતિબંધિત ટાપુ પર મંજૂરી વગર બોટ મારફતે ગયેલા માછીમારો સહિત આઠ શખ્સો સામે ગુનો

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન અન્યત્ર મંજૂરી મેળવીને ટાપુ પર રોકાયેલા શખ્સો ઝબ્બે કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

પોલીસને જાણ કર્યા વગર પરપ્રાંતિય મજૂરોને રાખવા બદલ કાટેલાના ખેડૂતની ધરપકડ

પોરબંદરકાયદા અનુસાર પોલીસને ખબર વગર કોઈ ખેડૂત પોતાના ખેતરમાં પર પ્રાંતિય મજૂરોને મજૂરી માટે રાખી શકે નહીં. આ કાયદા અનુસાર પોરબંદર જિલ્લામાં એક ખેડૂતની ધરપકડ થઈ છે.પોલીસને જાણ કર્યા વગર અશોક નભૅશંકર થાનકી (ઉ.વ.૪૫ ધંધો,ખેતી રહે.કાંટેલાગામ ચાર રસ્તા વાડીવિસ્તાર તા.જી.પોરબંદર)એ પોતાના ખેતરમાં ખેતી કામ માટે પરપ્રાંતીય મજૂરોને બહારથી બોલાવી મજૂરી કામ માટે રાખી ગુનો કરવા…

Read More

પોરબંદરમાં માછલીઓના પૈસાની ઉઘરાણી કરનાર મહિલાને થપ્પડ અને ગાળો: બે સામે ફરિયાદ

પોરબંદરપોરબંદરના મધુબેન પ્રકાશભાઇ ગોસીયા (ઉ.વ.૪૮ ધંધો.મચ્છી વેપાર રહે.ગોપાલજી હવેલીની બાજુમાં, કસ્તુરબા રોડ, પોરબંદર)એ (૧) આબીદ હુસેન અનવર સૈયદ રહે.વિરડીપ્લોટ, પોરબંદર (૨) અરૂણ આણંદજી રાઠોડ રહે.કડીયા પ્લોટ શેરી નં.૯, મેઇન રોડ, પોરબંદર સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મચ્છીના પૈસાની ઉઘરાણી આરોપી આબિદ પાસે કરતા તે ઉશ્કેરાઈ જાય ફરિયાદીને ડાબા ગાલ ઉપર બે ઝાપટ…

Read More

હાથબમાં થળસરનો પૃથ્વીરાજ અને દીવ્યરાજ બિયરની પેટી સાથે ઝડપાયા

પકડાયેલ બંને શખ્સોમાં એક 28 વર્ષનો મજુર અને બીજો 23 વર્ષનો વિદ્યાર્થી છોકરો બાઈક સહિત રુ. 27000નો મુદ્દામાલ કબ્જે લેતી ઘોઘા પોલીસ: માલ કોની પાસેથી લાવ્યા હતા તેની થશે તપાસ ભાવનગર ઘોઘા પોલીસના માણસો ગઈકાલે અલગ-અલગ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કલાક ૧૯/૦૦ વાગ્યે હાથબ ગામ, તલાવડી પાસે રોડ ઉપર આવતા એક ઇસમ ડબલ…

Read More