જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
Category: EDUCATION
જેમણે ભારતભરનાં તીર્થસ્થાનોનો કર્યો હતો પુનરુદ્ધાર, જેમના પ્રયાસોથી આજના કાશી વિશ્વનાથ મંદિરનું થયું હતું પુનર્નિર્માણ: જાણો મહારાણી અહિલ્યાબાઈ હોલકર વિશે
નિમેશ ગોંડલિયા, પોરબંદર ભારતના પ્રજાવત્સલ અને ધર્મપ્રેમી શાસકોમાં અહિલ્યાબાઈ હોલકરનું નામ મોખરે લેવામાં આવે. તેમણે જીવનકાળ અને શાસનકાળ દરમિયાન ધર્મની જાગૃતિ માટે ખૂબ કામ કર્યું. એ પણ એવા સમયે, જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી અહિલ્યાબાઈ કાશી વિશ્વનાથકાશી વિશ્વનાથ મંદિરનાં નિર્માતા અહિલ્યાબાઈ હોલકર અહીં સનાતન સભ્યતા આદિ-અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. આટલાં આક્રમણો થયાં, […]
હાર્બર મરીન પોલીસે લોકોને મહિલા જાગૃતિ સંબંધી કાનૂની જ્ઞાન આપ્યું
પોરબંદરસી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સી ટીમના નોડલ ઓફીસર ઋતુ રાબાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા સીલ્વર સી ફુડ કંપનીમાં કામ કરતી વર્કર બહેનોને શી ટીમ વીશે માહિતગાર કરેલ જેમાં મહીલાઓને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ,જાતીય શોષણ ના […]
હાર્બર મરીન પોલીસે લોકોને મહિલા જાગૃતિ સંબંધી કાનૂની જ્ઞાન આપ્યું
પોરબંદરસી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સી ટીમના નોડલ ઓફીસર ઋતુ રાબાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા સીલ્વર સી ફુડ કંપનીમાં કામ કરતી વર્કર બહેનોને શી ટીમ વીશે માહિતગાર કરેલ જેમાં મહીલાઓને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ,જાતીય શોષણ ના […]
ખંભાળિયા આઈ.ટી.આઈ. ખાતે તા. 10ના રોજ ઔધોગિક ભરતીમેળો યોજાશે
કુંજન રાડિયા, જામ ખંભાળિયા
૧૦૩ યુનિવર્સિટીઝ સાથે ગુજરાત દેશમાં સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીનું હબ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો વન નેશન, વન સબ્સ્ક્રિપ્શન પહેલ ભારતમાં રિસર્ચ ક્ષેત્રે ગેમ-ચેન્જર સ્કીમ સાબિત થશે સિલ્વર ઓક યુનિવર્સિટીના ત્રીજો દીક્ષાંત સમારોહમાં ૩૯૦૬ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત મુખ્યમંત્રી પટેલના હસ્તે ૪૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને ૧૪ વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત થયા ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો […]
હાર્બર મરીન પોલીસ દ્વારા સુભાષનગર પ્રા શાળામાં મહિલા કાનૂની જાગૃતિ સંબંધિત કાર્યક્રમ યોજાયો
પોરબંદરસી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સી ટીમના નોડલ ઓફીસર ઋતુ રાબા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા સુભાષનગર પ્રાથમિક શાળા પોરબંદર જઈને વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ તેમજ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી તે માટે […]
રાજકોટ પી.ડી.યુ મેડીકલ કોલેજમાં ન્યુરોસર્જનની નિમણુંક કરતી સરકાર
ખાલી જગ્યા ભરાતા ગરીબ દર્દીઓને મગજની બિમારી સબબ પડતી મુશ્કેલીઓ દુર થશે : કુંવરજી બાવળીયા રાજકોટસમગ્ર સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ખાતે આવેલી પંડીત દિનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલમાં મગજની બિમારી સબબ સારવાર ન્યુરો સર્જનની ખાલી જગ્યાના કારણે મળતી નહી, ખાલી જગ્યા ભરવા બાબતે લાંબા સમયથી માંગણી થતી હતી આ પ્રશ્ને જસદણ-વિંછીયા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી […]
મોટી પાણીયાળીમાં મોજીલું શિક્ષણ અંતર્ગત પર્યાવરણીય જાગૃતિ માટે એક નવતર પ્રયોગ
હરેશ જોષી, મોટી પાણીયાળીભાવનગર જિલ્લાના મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળામાં મોજીલું શિક્ષણ અંતર્ગત રવિન્દ્ર ભાઈ પરમાર દ્વારા બાળકોને કાગળમાંથી પતંગ બનાવતા શીખવડાવવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકની પતંગનો ઉપયોગ ટાળવા અને પતંગ બનાવવા માટે કાગળના ઉપયોગની મહત્વતા સમજાવી.ઉત્તરાયણ પર્વ દરમ્યાન બાળકોએ પોતાની વ્યક્તિગત શું શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે સમજાવ્યા અને પક્ષીઓ માટે કાળજી લેવાની તથા […]
પોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં પોલીસનો ટ્રાફિક અવેરનેસ સેમિનાર યોજાયો
પોરબંદરપોરબંદર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ ૨૦૨૫ ઉજવણી નિમિત્તે પોરબંદર શહેરમાં આવેલ એમ.ડી.સાયન્સ, કોલેજમાં ટ્રાફિક અવરનેશ સેમીનાર કરવામાં આવેલ. જેમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટ,સેલફોન નો ઉપયોગ ન કરવા, વાહનની ઞતિમર્યાદા બાબતે લાયસન્સ વિમો વિઞેરે ડોક્યુમેન્ટ બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે જાણકારી આપી.અને જે.સી.આઈ. સંસ્થા ના સ્થાપક […]
