Saturday July 26, 2025

પોરબંદર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાની ખેલકુદ પ્રતિયોગિતાનું આયોજન કરાયું

પોરબંદર અને રાણાવાવ તાલુકાની ખેલકુદ પ્રતિયોગિતામાં વિજેતા વિદ્યાર્થીઓઓને સ્પોર્ટસ કીટ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા પોરબંદર નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા રાણાવાવ અને પોરબંદર તાલુકા કક્ષાના ખેલકુદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ અને સ્વાસ્થ્ય માટે જાગૃતિ વધે તે હેતુથી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. રાણાવાવ તાલુકા કક્ષાનું સ્પર્ધા રાણાકંડોરણા ગામ […]

Back to Top