Saturday July 26, 2025

અંતરની આંખે @ લાભુભાઈ સોનાણી > ટૂંકી વાર્તા > ઘોડાની માયાજાળ

લેખક: લાભુભાઈ સોનાણી “ઝગમગ”જનરલ સેક્રેટરીકે. કે. બ્લાઈન્ડ સ્કૂલ ભાવનગર ટૂંકી વાર્તાઘોડાની માયાજાળ એક રાજા હતો તે ખૂબ દયાળુ હતો. તેની પાસે એક સુંદર મજાનો ઘોડો હતો. રાજાને તેની વિના એક મિનીટ પણ ચાલતું ન હતુ. એક દિવસ ઘોડો ખૂબ માંદો પડી ગયો. રાજાનું બધું જ કામ અટકી ગયુ. રાજાએ દેશવિદેશના હકીમો બોલાવ્યા, કોઈની કારી ફાવી […]

સહજ સાહિત્ય અને ભાવનગર ઇવેન્ટના દ્વારા મેઘાણી ઓડિટોરિયમમાં વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ યોજાયો

હરેશ જોષી, ભાવનગર સહજ સાહિત્ય અને ભાવનગર ઇવેન્ટના સહયોગથી 30 માર્ચને રવિવારના રોજ ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમમાં વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમરૂપ એક સરસ મજાનો સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો. સાહિત્યના ત્રિવેદી સંગમ જેવા આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન ભાવનગર યુનિવર્સિટીના ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, લોકભારતી સણોસરા વિદ્યાપીઠના ઉપકુલપતિ વિશાલભાઈ ભાદાણી, કવિતા કવિતાકક્ષાના જિતુભાઈ વાઢેર, ઉદયભાઈ […]

તત્વભેદ : પ્રો. પ્રવિણ સલિયા: તમને કક્કો આવડતો નથી! (ભાગ 2)

તત્વભેદ ગુજરાતી ભાષા શીખવનારે ગુજરાતી કક્કાના સાચા ઉચ્ચારો કરી, વિદ્યાર્થીઓને સાચા ઉચ્ચારો શીખવવા જોઈએ. એ ઉચ્ચારણમાં અઘરા ધ્વનિઓમાં ‘સ’, ‘શ’, અને ‘ષ’ છે અને ‘ચ’,’છ’, ‘જ’, ‘ઝ’, પ્રમાણમાં સહેલા છે તેમ છતાં ‘જ’-‘ઝ’, ‘ચ’-‘છ’, અને ‘છ’-‘સ’ સમાન રીતે ઉચ્ચારી લોકો કક્કાની અઘુરી કેળવણી અભિવ્યક્ત કરે છે. એટલે સાચા ઉચ્ચારથી વાકેફ થવા પ્રયત્ન કરીએ. આજે એ […]

તત્વભેદ : પ્રો. પ્રવિણ સલિયા # તમને કક્કો આવડતો નથી! (ભાગ 1)

તમને કક્કો આવડે છે?આપણે બાળકોને અભ્યાસ વિષયક કેટલાક પ્રશ્નો પૂછીએ છીએ : “તું કેટલામું ભણે છે?” ”તને કક્કો આવડે છે?” તેની પાસે આપણે બોલાવીએ પણ ખરા. ક ખ ગ ઘ! એવો પ્રશ્ન હું તમને પૂછું છું કે : તમે કેટલું ભણ્યા છો? સ્નાતક? અનુસ્નાતક? વાચસ્પતિ? “તો તમે કક્કા વિષે શું જાણો છો?” આપણો કક્કો આપણી […]

પહેલી ધારની વાત નારન બારૈયા મૌનનો રંગીન ગડગડાટ : ચૂપકીદીનો શાલીન હણહણાટ

મૌન વિશે આ 15 શબ્દો તો વધારે પડતા કહેવાય! ચલો, મૌન થઈ જઈએ. એના વિશે હવે કશું બોલવું જ નથી. મૌન પોતે જ બોલશે. આપણે શા માટે બોલવું જોઈએ??? અને આપણે બોલીએ તો આપણે મૌન પાળ્યું છે એમ ગણી શકાય ખરું?તેમ છતાં મૌનની મજા એ છે કે તેના વિશે જેટલું બોલવું હોય એટલું બોલી શકાય. […]

ગુજરાતી ગ્રંથ-પ્રકાશનનું ગૌરવશિખર : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને એના સૂત્રધાર મનુભાઈ શાહ

રોહિત શાહ તમને સૌને ઈર્ષા ઉપજે એવી એક વાત કહું ? દુનિયામાં મને મળી છે એવી જોબ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) અને મને મળ્યા છે એવા શેઠ – બૉસ (મનુભાઈ શાહ) કદાચ કોઈને નહીં મળ્યા હોય !મારી નોકરી બેસ્ટ છે એનો પુરાવો એ કે ત્યાં મારે કોઈ હાજરીપત્રકમાં સહી કરવાની હોતી નથી અને ગમે તેટલા દિવસ […]

પહેલી ધારની વાત – નારન બારૈયા

લીંબુ: ખાટાં ફળમાં રહેલી મીઠાશ લીંબુ ભલે સ્વાદમાં ખાટું હોય પણ લવ સ્ટોરીમાં લીંબુ આવવાથી પ્રેમ રસ ખાટો થઈ જતો નથી બલ્કે મીઠો થાય છે અને એટલે જ પ્રેમિકાઓ ગાય છે: લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા રાજ લીંબુડા ઝૂલે તારા બાગમાં… નહિતર લીંબુના ઝાડ ઉપર તો પ્રેમી-પ્રેમિકા હિન્દી ફિલ્મોના ગીતો માં જે ભારેમાંથી રોમાંચ કરે […]

પહેલી ધારની વાત

– નારન બારૈયા આવી યોજનાઓ બંધ કરીને ખેડૂતને આત્મનિર્ભર કે સ્વનિર્ભર બનાવશે સરકાર? પોષણક્ષમ ભાવની જરૂર શું છે? અને બીજા સરકારી લાભોની જરૂર શું છે? ખેડૂતે પોતે જ આત્મનિર્ભ રહેવાની જરૂર છે. વસ્તુના ભાવ એ તો ડિમાન્ડ એન્ડ સપ્લાય પર આધારિત વધતી-ઘટતી બાબત છે. ખેડૂતો વાત વાતમાં ટેકાના ભાવ, પોષણક્ષમ ભાવ વગેરે અનેક અનેક જાતના […]

Back to Top