ખંભાળિયામાં બુધવારે હાપા લાખાસર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬ ખંભાળિયા ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ બુધવાર તા. 11 ના રોજ હાપા લખાસર સ્થિત આહેર સમાજ ખાતે યોજાશે. જેમાં આહેર સિંહણ, વડાલીયા સિંહણ, કાકાભાઈ સિંહણ, સખપર, નાગડા, દાંતા, કંચનપુર, બજાણા, આંબરડી, આંબરડી દેવરિયા, પીર લાખાસર, હાપા લાખાસર, કંડોરણા, ભટ્ટગામ, સુમરા તરઘરી અને મહાદેવીયા ગામોના આ સેવા સેતુમાં સવારના…
