ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયું યુદ્ધ: દોડધામ
ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયું યુદ્ધ: દોડધામ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫ ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ અવિરત છે. ત્યારે ગઈકાલે અહીંની મેઈન બજારમાં બે મજબૂત આખલાઓ વચ્ચે ખેલાયેલા યુદ્ધથી આ વિસ્તારના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ખંભાળિયા શહેરની…
