Headlines

મીઠાપુરના સોની પ્રૌઢ પાસેથી તોતિંગ વ્યાજ વસૂલી, ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ

કુંજન રાડિયા, મીઠાપુર         ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં આવેલી ટાટા ટાઉનશીપ ખાતે રહેતા નરેશભાઈ હિંમતલાલ બાડમેરા નામના 59 વર્ષના સોની આધેડને પોતાની પુત્રીના અભ્યાસ માટે પૈસાની જરૂરત હોવાથી આરંભડા વિસ્તારમાં રહેતા જયવીરસિંહ દીપસિંહ વાઢેર અને દીપસિંહ વાઢેર પાસેથી ટુકડે ટુકડે રૂપિયા સાડા સાત લાખની રકમ ત્રણ ટકાના વ્યાજદરથી લીધી હતી. જેની સામે…

Read More

ગુજરાતી ગ્રંથ-પ્રકાશનનું ગૌરવશિખર : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને એના સૂત્રધાર મનુભાઈ શાહ

રોહિત શાહ તમને સૌને ઈર્ષા ઉપજે એવી એક વાત કહું ? દુનિયામાં મને મળી છે એવી જોબ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) અને મને મળ્યા છે એવા શેઠ – બૉસ (મનુભાઈ શાહ) કદાચ કોઈને નહીં મળ્યા હોય !મારી નોકરી બેસ્ટ છે એનો પુરાવો એ કે ત્યાં મારે કોઈ હાજરીપત્રકમાં સહી કરવાની હોતી નથી અને ગમે તેટલા દિવસ…

Read More

પોરબંદરમાં કોલીખડા રોડ અને યુગાન્ડા રોડ પર બાઈક ચોરી

પોરબંદરપોરબંદરના કમલાબાગ અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એક ફરિયાદમાં દર્શનભાઇ અરુણભાઇ થાનકી (ઉ.વ.૨૮ ધંધો- પ્રા.નોકરી રહે,ધનલક્ષમી સોસાયટી શેરી નં.૩ સાર્વજનીક પ્લોટની સામે છાયા પોરબંદર)એ જણાવ્યા અનુસાર તેમનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં.GJ-25-K-2018 કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયા છે. તા.૬/૨/૨૦૨૫ કલાક ૧૯/૩૦ થી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધતી જતી ગરમી વચ્ચે જનજીવન પ્રભાવિત – હીટવેવની અસરથી બચવા ત કેદારી રાખવા તંત્રનો અનુરોધ –

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ હીટવેવની અસર વર્તાઈ રહેલ છે. આ હીટવેવથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી, જાહેર જનતાએ હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે માર્ગદર્શન મુજબના પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો,…

Read More

તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળાને કલર પ્રિન્ટર ની ભેટ મળી

હરેશ જોષી, કુંઢેલીતળાજાના કુંઢેલી ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાને મુંબઈ સ્થિત શિક્ષણ પ્રેમી દાતાઓ દ્વારા કલર પ્રિન્ટરની ભેટ મળી છે. શ્રીમતી જયાલક્ષ્મી પ્રવિણચંદ્ર બાબુભાઈ શાહ ટ્રસ્ટ હસ્તે, મીતાબેન વિપુલભાઈ શાહ તથા નિલોની તથા જાન્વી તથા વત્સલ શાહ તરફથી ઉપયોગી એવા કલર પ્રીન્ટરની આ પ્રાથમિક શાળાને ભેટ આપવામાં આવતા ગામ જનો તથા શાળા પરિવારે હર્ષ વ્યક્ત…

Read More

સોશિયલ મીડિયા પર ભારત અને ઇટાલીના વડાપ્રધાનોનો દબદબો

ધ ગ્રેટ વર્લ્ડ, રોમ ​આધુનિક યુગમાં ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા રાજદ્વારી સંબંધોને લોકો સુધી પહોંચાડવાનું મોટું માધ્યમ બની ગયું છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાતનો તાજેતરનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી પ્રસારિત થયો છે. આ વિડિયોએ લોકપ્રિયતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને અત્યાર…

Read More

કુંઢેલી પ્રાથમિક શાળાના બાળકોએ તળાજાના વિવિધ સ્થળોની મુલાકાત લઇ માહિતી મેળવી

પ્રિ વોકેશનલ અને બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ પ્રવાસ માણ્યો Haresh Joshi, Kundheli તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. ધો 6 થી 8 ના બહેનો અને ભાઈઓએ બેગલેસ ડે તેમજ પ્રિ વોકેશનલ કાર્યક્રમ હેઠળ એક્સપ્લોજર મુલાકાત લઇ માહિતી મેળવી હતી.તળાજા શહેરના આ પ્રવાસમાં ન્યાય મંદિર, મામલતદાર કચેરી, pgvcl કચેરી, પોલીસ…

Read More

સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષક સંઘની ટીમનો વિજય

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫         ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સોમનાથ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ એમ 9 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો.         આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મુકાબલો…

Read More

ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે જયપુરમાં હાર્મની બેન્ડ તરીકે કરેલ રજૂઆત

મૂકેશ પંડિત, ભાવનગર ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે રાજ્યનાં સીમાડા વટાવી જવાહર કલા કેન્દ્ર જયપુર ખાતે તા.૦૪ નવેમ્બર ૨૦૨૫ને મંગળવારનાં રોજ મ્યુઝીકલ સીમ્ફોની કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપી લોકોના દિલ જીતી લીધા હતા. અત્રે એ નોંધવું ઘટે કે રાજસ્થાન સરકાર દ્વારા પસંદ કરેલ રાજ્યોનાં મ્યુઝીકલ ગ્રુપને બોલાવી મ્યુઝીકલ સીમ્ફો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સંસ્થાની ગાયિકા…

Read More

ખંભાળિયાના વિવિધ મહત્વના પ્રશ્ને બિન રાજકીય નાગરિક સમિતિ દ્વારા તંત્રને રજૂઆતો

– શહેરને ખાડા મુક્ત કરવા પાલિકા તંત્ર સમક્ષ માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫       ખંભાળિયા શહેરના નગરજનોને કનડતા વિવિધ પ્રશ્નો તેમજ મહત્વની પાયાની જરૂરિયાતો સંદર્ભે અહીંની બિન રાજકીય અને સેવાભાવી વ્યક્તિઓ સાથેની નાગરિક સમિતિ દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.         ખંભાળિયા શહેરમાં આવેલા વિવિધ…

Read More