દ્વારકા નજીક પોલીસ અધિકારીની કાર અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે ત્રીપલ અકસ્માત: પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત
– દિલ્હી પાસિંગની ટેમ્પો ટ્રાવેલરના ચાલક સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે દ્વારકાના ડીવાયએસપીની ખાનગી કારને અકસ્માત નડતા આ સ્થળે દિલ્હી પાસિંગની એક ટેમ્પો ટ્રાવેલર બસના ચાલકની બેદરકારીથી સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં પોલીસ કર્મચારીઓ સહિતના ત્રણ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. …
