Headlines

કાલે વિશ્વ પુસ્તક દિવસ: ખંભાળિયાના સાહિત્ય-વાંચન પ્રેમીઓ માટે બનશે સુવિધાસભર ગ્રંથાલય

– રૂપિયા 6 કરોડના ખર્ચે ગ્રંથાલયનું આયોજન –  જામ ખંભાળિયા, તા. ૨૨-૦૪-૨૦૨૫       વિશ્વભરમાં પુસ્તકોના વાંચનને પ્રોત્સાહન આપવા તથા વાંચન પ્રત્યેની જાગૃતિ કેળવવા દર વર્ષ 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમ કહેવાય છે કે સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી હોતો.     આજે વિશ્વ પુસ્તક દિવસ…

Read More

ખંભાળિયામાં તા. 12 ના રોજ વિના મૂલ્યે ડાયાબિટીસ બીપીનો કેમ્પજામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વિના મૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિને આ કેમ્પ બીજા રવિવારે તા. 12 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમ્યાન અહીંના જલારામ મંદિર ખાતે યોજાશે. જેનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે._(કુંજન રાડિયા)ખંભાળિયામાં તા. 12 ના રોજ વિના મૂલ્યે ડાયાબિટીસ બીપીનો કેમ્પજામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વિના મૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિને આ કેમ્પ બીજા રવિવારે તા. 12 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમ્યાન અહીંના જલારામ મંદિર ખાતે યોજાશે. જેનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે._(કુંજન રાડિયા)419

ખંભાળિયામાં તા. 12 ના રોજ વિના મૂલ્યે ડાયાબિટીસ બીપીનો કેમ્પ જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬ ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વિના મૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિને આ કેમ્પ બીજા રવિવારે તા. 12 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમ્યાન અહીંના જલારામ મંદિર ખાતે યોજાશે….

Read More

અમેરિકા ઈરાન અને ઇઝરાયેલ ના યુદ્ધની સ્થિતિ

યુદ્ધના પ્રારંભિક તબક્કે, ઈરાન, અમેરિકા અને ઇઝરાઇલ વચ્ચેના સંબંધો ઘણા જ જટિલ હતા. કેટલાક આંતરરાષ્ટ્રીય માળખાઓ અને રાષ્ટ્રીય સ્વાર્થને ધ્યાનમાં રાખતું, યુદ્ધની સ્થિતિના વિકાસને સમજવું મહત્વપૂર્ણ છે. અમેરિકાએ ઈરાનના રાજકારણમાં જ્યારે પ્રયોજિતનું ખાસ ધ્યાન આપ્યું ત્યારે તે અનેક વ્યૂહાત્મક ચર્ચાઓને પ્રેરણા આપતા હતા. ઇઝરાઇલ અને ઈરાન વચ્ચેની વિરોધાભાસીતાનો અને બન્ને દેશોના રાજકીય મૌલિકતાઓને સમજવું પણ…

Read More

શંકરાચાર્યજીના પંચદેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા: કાગધામમાં પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં ‘કાગ વંદના’ યોજાઈ

મુકેશ પંડિત, કાગધામ ​કાગધામ મજાદર ખાતે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ ‘કાગચોથ’ નિમિત્તે પૂજ્ય મોરારિબાપુના પાવન સાનિધ્યમાં ભવ્ય ‘કાગ વંદના’ અને લોકસાહિત્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પૂજ્ય બાપુએ કાગબાપુની સાહિત્યિક ચેતનાને વંદન કરતા જણાવ્યું કે, જગદગુરુ શંકરાચાર્યજીના પંચદેવને કાગબાપુએ પોતાની કવિતા દ્વારા લોકભાષામાં ઉતારી સમાજને અર્પણ કર્યા છે. આ ઉપક્રમ વ્યક્તિપૂજા નહીં…

Read More

કાળઝાળ ગરમીમાં દ્વારકાની 139 વર્ષ જૂની ગૌશાળામાં શીતળતાનો મહાકુંભ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ હાલ આભમાંથી સૂર્યનારાયણ અગનગોળા ફેંકી રહ્યા છે અને માણસ પણ છાંયો શોધી રહ્યો છે, ત્યારે દ્વારકામાં જગત મંદિરની છાયામાં આવેલી 139 વર્ષ જૂની ઐતિહાસિક ગૌશાળામાં માનવતાનો એક અનોખો પર્વ ખીલી ઉઠ્યો હતો. દ્વારકા શહેર ભાજપ મહામંત્રી રવિભાઈ બારાઈએ રાજનીતિના પગરખાં બહાર ઉતારી, ગૌશાળામાં ગૌ-ભક્ત તરીકે પ્રવેશ કરી ગૌમાતાના આત્માને ઠંડક પહોંચાડી…

Read More

ઘોઘા પંથકમાં કૃષિ પૂર્વાનુમાન: આગામી સોમવારથી વરાપ નીકળતા ખેડૂતોને દવાનો છંટકાવ અને ખાતર વ્યવસ્થાપનમાં મળશે મોટી રાહત

ભેજનું પ્રમાણ ઘટતા સોમ-મંગળથી ખેતીકીય કાર્યો માટે ઉત્તમ સમય ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના ઘોઘા પંથકમાં પ્રવર્તમાન હવામાન અને ભેજની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે અતિ મહત્વની કૃષિ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવામાં ભેજનું પ્રમાણ અને તાપમાન પાકને કઈ રીતે પ્રભાવિત કરે છે તેની વિગતવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે જો હવામાં…

Read More

મોરબીના સુદર્શન સેતુ પર ગરબા રમી, વિડીયો અપલોડ કરવા સબબ મહિલા સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૬ દ્વારકામાં જૂના મનદુઃખનો ખારા રાખી, પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલો         દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા જુમાભાઈ હુસેનભાઈ ભેસલીયા નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે બજારમાંથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જુના મનદુઃખનો ખાર રાખીને મહંમદહનીફ ઈશા ભેસલીયા, સબીર ગુલામ તથા સરફરાઝ તૈયબ ભેસલીયા નામના ત્રણ…

Read More

​ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં આવેલા સુરત, રાજકોટ, વાંકાનેર, ભાવનગરના 5 તબીબો “રાજાપાઠ”માં  ઝડપાયા

વિપુલ હિરાણી દ્વારા  ​ભાવનગર તા.૨૩ ભાવનગર શહેરના તરસમીયા-માલણકા રોડ પર આવેલી શિવધારા સોસાયટીમાં લગ્નનો ઉતારો આપવામાં આવ્યો હતો, જ્યાં પાંચ તબીબો નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે.  પોલીસે પાંચેય તબીબોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરવશહેરના તરસમીયા-માલણકા રોડ પર એનેસ્થેસિયાના તબીબ ડોક્ટર ના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ…

Read More

લાખણકા તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌહાણનો ભવ્ય વિજય

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકા પંચાયતની લાખણકા સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન દીપકભાઈ ચૌહાણે ભવ્ય વિજય મેળવી પ્રજાનો અવિચળ વિશ્વાસ જીત્યો છે. નવા રતનપર ગામની દીકરી તરીકે ઓળખાતા રેખાબેન ચૌહાણ છેલ્લા ઘણા સમયથી સેવા, સંસ્કાર અને વિકાસના સૂત્ર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં સતત લોકસંપર્ક જાળવી જનહિતના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે. સામાન્ય પરિવારો,…

Read More