બિગ બી સમાચાર: સ્વાસ્થ્યની અફવાઓ ફગાવીને અમિતાભ બચ્ચન શૂટિંગ સેટ પર પાછા ફર્યા, બ્લોગ પર લખી ખાસ પોસ્ટ
ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ, ૨ જૂન: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તેમના ખરાબ સ્વાસ્થ્ય અને હોસ્પિટલમાં દાખલ થવાની તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ૮૩ વર્ષની ઉંમરે પણ અદભુત ઉર્જા ધરાવતા બિગ બીએ તેમના સત્તાવાર બ્લોગ અને સોશિયલ મીડિયા હેન્ડલ પર સેટ પરથી કેટલીક તસવીરો શેર કરીને ચાહકોને…
