Headlines

ખંભાળિયાની પશુ સેવા સંસ્થા દ્વારા નીલગાયનું રેસ્ક્યુ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આજરોજ કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્રે જામનગર માર્ગ પર આવેલા ટોલ ગેઈટ પાસે એક નીલગાય ઇજાગ્રસ્ત હોવાથી સંસ્થાના કાર્યકર દેસુરભાઈ ધમા, હિરેન ગોસ્વામી, ફોરેસ્ટ વિભાગના ગિરીશ ડામોર અને ડો. રાજકુમાર જાદવ તથા પિંડારિયા દ્વારા નીલ ગાયને…

Read More

ઊંચા કોટડા માં પ્રતીક ઉપવાસ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડેને આડે હાથ લેતા સ્ટેટમેન્ટ સમ્રાટ ખેડૂત નેતા ભરતસિંહ તરેડી

ગુજરાતમાં અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રેરિત કેટલાક સાધુઓએ કરેલા હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિરુદ્ધના સ્ટેટમેન્ટ ને લઈને જો તરફ વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના સ્ટેટમેન્ટ સમ્રાટ ખેડૂત નેતા ભરતસિંહ પોપટભાઈ વાળાએ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડેને આડે હાથ લીધા હતા. ભરતસિંહ તરફથી જણાવ્યું કે મહુવા તાલુકાના ઉચા કોટડા માં ચામુંડા માતાજીના સનાધ્યામા પ્રતીક ધારણ કરી રહ્યા…

Read More

ખંભાળિયા આઈ.ટી.આઈ. ખાતે કાલે ઔધોગિક ભરતીમેળો યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આવતીકાલે શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે ખંભાળિયામાં આઈ.ટી.આઈ. ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે.        ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર…

Read More

રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભયાનક ડ્રોન હુમલો

​ધ ગ્રેટ વર્લ્ડ, કિવ ​રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે આજે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. રશિયન સેનાએ છેલ્લા ૨૪ કલાકમાં યુક્રેનના વિવિધ વ્યૂહાત્મક સ્થળો પર ૮૦૦થી વધુ આત્મઘાતી ડ્રોન (કામિકાઝે ડ્રોન) અને મિસાઈલો વડે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવ આજે સવારથી જ સાયરનના અવાજોથી ગુંજી ઉઠી હતી. આ હુમલાનો મુખ્ય ટાર્ગેટ…

Read More

ખંભાળિયા: ભેળસેળયુક્ત ઘીના જથ્થાનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ

– 9 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે – – ખંભાળિયાના મહિલાને એસ.ઓ.જી. પોલીસે સલાયાથી ઝડપ્યા – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬       ખંભાળિયામાં રહેતા એક મહિલાને એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ભેળસેળયુક્ત આશરે 9 કિલોગ્રામ જેટલા ઘી ના જથ્થા સાથે સલાયા ખાતેથી ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.          આ અંગે…

Read More

એક સપ્તાહ સુધી આરોગ્ય સેવા કાર્ય સાથે ભાવનગર રેડક્રોસ દ્વારા રેડક્રોસ દિવસ ઉજવાયો

તા.8 મે વિશ્વ રેડક્રોસ દિવસ નિમિતે રેડક્રોસ ભાવનગર દ્વારા જનસેવા કાર્યક્રમો યોજાયા રક્તદાન, રમત ગમત સ્પર્ધા, મેડિકલ કેમ્પ, માનવ સાંકળ, થેલેસીમિયા પરીક્ષણ,ધ્વજ વંદન, છાશ વિતરણ, સહિત ના કાર્યક્રમો યોજાયા૮ મી મે વિશ્વ રેડ ક્રોસ ડે નિમિતે વિવિધ જન જાગૃતિ કાર્યક્રમ અને જનસેવા સાથે રેડક્રોસ ભાવનગર દ્વારા ઉજવણી કરવા માં આવી હતી.માનવતામાં એકતા વિષય ને ધ્યાન…

Read More

રૂ. 5 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટોથી ઝળહળતું થશે નવા રતનપર ગામ : વિકાસના એક પછી એક, અનેક કામો કરવા સરપંચ ગૌતમ બારૈયા કટિબદ્ધ

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં નવા સરપંચ ગૌતમ બારૈયા એક પછી એક અનેક વિકાસના કામો કરવા માટે કટિબદ્ધ થયા છે ત્યારે આગામી થોડા જ દિવસોમાં નવારતનપર ગામની શેરીઓ આધુનિક અને અત્યાર સુધી ગામમાં જોવામાં ન આવી હોય તેવી સ્ટ્રીટ લાઈટથી ઝળહળતી થશે.પંચાયત સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવારતનપર ગ્રામ પંચાયત દ્વારા સરપંચ…

Read More

ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ ખંભાળિયાના રહીશ સંજયગર બાબુગર મેઘનાથી વિરુદ્ધ પોરબંદરના રહીશ ફરિયાદી દિવ્યાબેન રાજેન્દ્રભાઈ પરમાર દ્વારા રૂપિયા 15 લાખ હાથ ઉછીના આપ્યાનો દાવો કરી અને સંજય મેઘનાથી વિરુદ્ધ પોરબંદરની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે રોકાયેલા જાણીતા એડવોકેટ ધ્રુમિલભાઈ પંચમતીયા દ્વારા…

Read More

નવદુર્ગાની નવધા ભકિત : માડી, તારાં રૂપ અનેક

એવી રીતે… – નારન બારૈયા નવદુર્ગાની નવધા ભકિત : માડી, તારાં રૂપ અનેક નિરાકાર રૂપે રહેલી શકિતનું ભૌતિક સ્વરૂપે થયેલ પ્રગટિકરણ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયનિ, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી જેવા નવ નામે ઓળખાય છે નવરાત્રિ એ  સર્વ અંકને આવરી લેતો તહેવાર છે, વળી દરેક આંક સાથે આદ્યશકિતનાં એક-એક રૂપનું મહાત્મ્ય જોડાયેલું છે ચરાચરેશ્વરી ત્વં હિ,…

Read More

વિજયા દશમી : દુષ્ટતા ઉપર સારપનો વિજય – નારન બારૈયા

વિજયા દશમી : દુષ્ટતા ઉપર સારપનો વિજય – નારન બારૈયા દશેરા, જેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં ઉજવાતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે દુષ્ટતા પર સારાની જીતને ચિહ્નિત કરે છે અને સચ્ચાઈની જીતનું પ્રતીક છે. આ તહેવાર ખૂબ જ સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે, અને તે સમગ્ર દેશમાં ખૂબ…

Read More