Headlines

મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપ સમ્પન્ન

પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટીવ આર્ટિસ્ટ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ૫ મી જાન્યુઆરીનારોજ પોરબંદરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકસે એવા ઉમદાહેતુથી મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. પી.એમ.જવાહર નવોદય વિદ્યાલયના આર્ટ ટીચર રણજીતસિંહ સિસોદિયા દ્વારા વિદ્યાર્થીઓને આ વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવેલ. પોરબંદરની વિવિઘ શાળા કોલેજના 45 જેટલા…

Read More

અવસાન નોંધ દેવભૂમિ દ્વારકા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬ અવસાન નોંધ જામ ખંભાળીયા: સ્વ. અમૃતલાલ પોપટભાઈ દુધૈયાના પુત્ર શાંતિલાલ (મુળ ભાટીયા વાળા) (ઉ.વ. 76) તે નિર્મળાબેનના પતિ તથા બિજલબેન અતુલભાઈ ભારદીયાના પિતા તેમજ નરેન્દ્રભાઈ (જામનગર), નટુભાઈ (રાજકોટ), વિનુભાઈ (યુ.કે.), જગુભાઈ (રાજકોટ) અને રંજનબેન કિશોરભાઈ વેકરીયા (જામનગર)ના મોટાભાઈ તથા અતુલભાઈ મહેશભાઈ ભારદીયાના સસરા અને સ્વ. ડાયાલાલ દેવજીભાઈ સુરેલીયાના જમાઈ તા.28 ના…

Read More

ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનની ટિકિટનું બુકિંગ મંગળવારથી શરૂ થશે

ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધીની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં બે દિવસ (સોમવાર અને ગુરુવાર) પૂર્વ નિર્ધારિત સમય મુજબ ચલાવવાની મંજૂરી ભાવનગર યાત્રિઓની માંગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે હવે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધીની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં બે દિવસ (સોમવાર અને ગુરુવાર) પૂર્વ નિર્ધારિત સમય મુજબ ચલાવવાની મંજૂરી આપી છે. ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે…

Read More

વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે ભાવનગર રેલવે મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન: વારસાના જતન માટે વિદ્યાર્થીઓએ લીધા શપથ

પશ્ચિમ રેલવેના હેરિટેજ મ્યુઝિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વક્તૃત્વ અને ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા શંભુ સિંહ, ભાવનગર વિશ્વ ધરોહર દિવસના વિશેષ અવસર પર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા હેરિટેજ મ્યુઝિયમ, ભાવનગર પરા ખાતે એક અત્યંત પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ સંપન્ન થયો. આ સમગ્ર આયોજન મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું….

Read More

પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ સહિત ચાર શખ્સોનો યુવક પર હુમલો

A Violent Love Story [[ જિંદગી ઈમ્તિહાન લેતી હૈ…]] પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ સહિત ચાર શખ્સોનો યુવક પર હુમલો યુવતી પરણેલી હોવા છતાં કરણે તેની સાથે સંબંધ રાખ્યો તેનો યુવતીના ભાઈ અને પતિને વાંધો હતો એક અજાણ્યા શખ્સ સહિત ચારેય જણ કરણ ઉપર બોખીરા પાણીના ટાંકા પાસે તૂટી પડ્યા પોરબંદરપોરબંદર બોખીરાના કરણ કારાવદરા નામના…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More

ઉત્તરાયણ પર્વ પર નેશનલ હાઇવે ઓથોરિટી અને KECL દ્વારા રોડ સેફ્ટીના જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન

હરેશ પરમાર, ભાવનગર રોડ અકસ્માતોની વધતી ઘટનાઓ અંગે લોકોમાં ‘માર્ગ સલામતી’ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ અને સોમવારના રોજ નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિદિત જૈનના માર્ગદર્શનમાં KECL દ્વારા સનેશ ગામ ખાતેની સરકારી શાળામાં ‘રોડ સેફ્ટી’ વિષય પર વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિદિત…

Read More

દ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિ શન હાથ ધરાયું: ધાર્મિક સ્થળોએ દબાણો દૂર કરાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ધ્વસ્ત કરવા આજે સવારથી વધુ એક ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કેટલાક ધર્મ સ્થળો સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દ્વારકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા અનધિકૃતરીતે કોમર્શિયલ, રહેણાંક સહિતના દબાણો કરવામાં આવ્યા હતા. જેની…

Read More

નવારતનપર ગામના ગ્રામજનો માટે ખુશખબર: ભાવનગર-કોળીયાક રોડથી ગામને જોડતો એપ્રોચ રોડ થશે નવોનકોર

​પૂર્વ અને વર્તમાન સરપંચના સંયુક્ત પ્રયાસોથી અંદાજે ₹36.60 લાખના ખર્ચે રસ્તાનું કામ મંજૂર; આગામી સમયમાં ખાડામુક્ત અને સુરક્ષિત પરિવહનનો માર્ગ મોકળો થશે ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના નવારતનપર ગામના પ્રવેશદ્વાર સમાન મુખ્ય એપ્રોચ રોડની હાલત હવે સુધરવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો જે સુવિધાની રાહ જોઈ રહ્યા હતા, તે હવે સાકાર થવા…

Read More

ભાવનગર અક્ષરવાડી ખાતે શહેરના મહાનુભાવો અને મીડિયા પરિવારનું સંમેલન યોજાયું 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨                  આગામી તા. ૨ એપ્રિલનાં રોજ BAPS   વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર  પધારી રહ્યા છે. ૮ વર્ષનાં લાંબા અંતરાલ બાદ સ્વામીશ્રી ભાવનગર ખાતે પધારી રહ્યા હોય સંતો, હરિભક્તો અને નગરજનોમાં અનેરો ઉત્સાહ દેખાય રહ્યો છે. અને ભાવનગર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર,…

Read More