ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬ ભાણવડના જકાત નાકા પાસે રાત્રિના સમયે મોટરસાયકલ પર નીકળેલા દિલીપ દુલાભાઈ મોઢવાડિયા અને રણમલ અરશી ગોરાણીયા નામના બે શખ્સોને પોલીસે રૂપિયા 5,300 ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ તથા મોટરસાયકલ મળી કુલ રૂપિયા 35,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દારૂની આ બાટલીઓ તેઓએ ભાણવડમાં રહેતા કરણ…
