Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવ્યાંગ સાધન સહાયનો લાભ લેવા ઇચ્છુક દિવ્યાંગો જોગ યાદી

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૫-૨૦૨૬ દિવ્યાંગોના સર્વાંગી વિકાસ અને સહાય માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જે અંતર્ગત દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજનામાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને તેમની દિવ્યાંગતા મુજબ વિવિધ સહાયક સાધનો પૂરા પાડવામાં આવશે. જેમાં અંધત્વ માટે…

Read More

વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા તળે ધકેલાયા

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કાયદાનું અવારનવાર ઉલ્લંઘન કરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દ્વારકા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ કરાવતા શખ્સો અંગેની માહિતી એકત્ર કરી અને અસરકારકતાપૂર્વક…

Read More

દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી રૂ. અડધા લાખના મુદ્દામાલની ચોરી

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       દ્વારકા વિસ્તારમાં ચરકલા – નાગેશ્વર રોડ પર આવેલી વરુણ મિનરલ કંપનીના પ્લાન્ટની દીવાલ કૂદીને ગત તા. 27 ફેબ્રુઆરીથી તા. 1 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અહીં રાખવામાં આવેલી રૂ. 40 હજારની કિંમતની વોટર પંપની ઇલેક્ટ્રીક મોટર, રૂ. 5,000 ની કિંમતની સાદી મોટર તથા રૂ. 3,000 ની કિંમતના…

Read More

ઘોઘા ખાતે દેશભક્તિના માહોલમાં ૮૦મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ​ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ​કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી, જેણે વાતાવરણમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આ પ્રસંગે પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,…

Read More

ઘોઘા-કુડા રોડ પર કાર-બાઈકની ટક્કર: એક ઘાયલ

નવારતનપરભાવનગર જિલ્લાના ઘોઘા કુડા રોડ પર એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજા થઈ છે. ઈજા પામેલી વખતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતા તાબડતોબ ઈમરજન્સી સર્વિસ 108ને ફોન થતાં તેને સખત ઈજા સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બંને વાહન સ્થળ પર છે. કારને પણ આગળના…

Read More

ખંભાળિયા પાલિકાના પૂર્વ પ્રમુખ શૈલેષ કણઝારિયાનો જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૬-૨૦૨૫ જન્મદિન શુભેચ્છા  ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના તત્કાલીન મહામંત્રી શૈલેષભાઈ બી. કણઝારિયાનો આજે 55 મો જન્મદિવસ છે. તારીખ 24-06-1970 દિને જન્મેલા શૈલેષભાઈ કણઝારિયા તથા તેમનો પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. શૈલેષભાઈ કણઝારિયાએ નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ સતત પાંચ ટર્મથી…

Read More

ઇઝરાયેલના રક્ષામંત્રીની ગાઝામાં નવી સૈન્ય કાર્યવાહીની કડક ચેતવણી

​ધ ગ્રેટ વર્લ્ડ, જેરૂસલેમ ​ઇઝરાયેલના રક્ષામંત્રીએ આજે તેલ અવીવમાં સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને ગાઝા પટ્ટીની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે અત્યંત આક્રમક વલણ અપનાવીને ચેતવણી આપી હતી કે, જો ગાઝા તરફથી ઇઝરાયેલી સરહદ પર રોકેટ હુમલા કે ઘૂસણખોરીના પ્રયાસો બંધ નહીં થાય, તો ઇઝરાયેલની સેના…

Read More

ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત પતિ— પત્ની બંને અપક્ષમાંથી વિજેતા બન્યા

વિપુલ હિરાણીભાવનગર તા.૨૯ભાવનગર જિલ્લા પંચાયતની ચમારડી અને પાટણા જેવી મહત્વપૂર્ણ ૨ બેઠકો પર અપક્ષ તરીકે બંને પતિ,પત્ની એ ભાજપની પરંપરાગત અને મજબૂત સીટ પરથી ભવ્ય વિજય મેળવી ઈતિહાસ રચ્યો છે.કદાચ આખા ગુજરાતમાં આ ચૂંટણીની અનોખી અને એકમાત્ર ઘટના ગણાય તેવી સિદ્ધિ છે. ભાવનગર જિલ્લા પંચાયતની પાટણા બેઠક પર અપક્ષ ઉમેદવાર બ્રિજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ 8225 મતે…

Read More

ખંભાળિયા રેવન્યુ પ્રેક્ટિસનર્સ એસોસિએશનના હોદ્દેદારોની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે સંજય આંબલિયા બિનહરીફ જાહેર

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫       ખંભાળિયાના રેવન્યુ પ્રેક્ટિસનર્સ (એડવોકેટ) એસોસિએશનએ અત્રેની મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેકટર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રેક્ટિસ કરતા બધા વકીલોનું એક સંગઠન છે. જેમાં આ સંગઠન દ્વારા વકીલો અને અરજદારોને કોઈ તકલીફ ન પડે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ સારી રીતે લાવી શકીએ તે હેતુથી આ…

Read More