આદિત્યાણામાં અગાસી પરથી પડી જતાં યુવાનનુ ં મોત
પોરબંદર: રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ત્રણ લીમડા પાસે રહેતા ૩૮ વર્ષીય હસમુખ રમણીકલાલ ઘોસીયા નામના યુવાન રાત્રિના સમયે પોતાના ઘરની અગાસી પર સૂવા ગયા હતા. મોડી રાત્રે અગાસી પરથી નીચે ઉતરતી વખતે અચાનક પગ લપસતા અથવા સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ…
