નવારતનપર બેઠક પર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક ગોહિલ “બાદલ”નો ઝંઝાવતી પ્રચાર: ભાજપના જગદીશ બારૈયાના કાળાં કામોની જનતાને ખબર પડી જતા હારના સ્પષ્ટ સંકેતો
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ચૂંટણીનો જંગ જામતાની સાથે જ ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવારતનપર તાલુકા પંચાયતની બેઠક પર આ વખતે જંગ માત્ર બે પક્ષો વચ્ચે નથી, પરંતુ ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રમાણિકતા’નો બની ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. નવારતનપર, સુરકા અને રામપર પંથકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પ્રચારના…
