ખંભાળિયામાં રેડ ક્રોસ સંસ્થા દ્વારા ઠંડા પાણીના પરબ શરૂ કરાયા:જલધારા પ્રોજેક્ટ હેઠળ સ ંસ્થાની સેવા પ્રવૃત્તિ
કુંજન રાડીયા, જામ ખંભાળિયા ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠંડા પાણીના પરબ ખુલ્લા મુકવામાં આવ્યા છે. સંસ્થાના જલધારા પ્રોજેક્ટ અન્વયે રેડક્રોસ સંસ્થાના સ્ટેટ બ્રાન્ચ ચેરમેન અજયભાઈ પટેલના સહયોગથી અહીંના ટ્રાફિકથી ધમધમતા એવા પોસ્ટ ઓફિસ રોડ બંધન બેન્ક પાસે તેમજ બેઠક રોડ શ્રીરામ પેંડા વાળાની…
