માતૃ-પિતૃ વંદના,ધો.10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો મુકેશ પંડિત, રેવા રેવા સરકારી હાઈસ્કૂલમાં આ અનુપમ અને અદકેરાં કાર્યક્રમમાં ગામના વાલીઓને સંતાનો દ્વારા વંદના,પાય પ્રક્ષાલન અને આરતી ઉતારી પવિત્ર વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ અને પ્રેરક મૂલ્યોનું જતન કરવાના ઉમદા આશયથી ૧૪મી ફેબ્રુઆરીના દિવસને વિશિષ્ટ રીતે ઉજવી શિક્ષણ જગત માટે અનુકરણીય કાર્ય […]
Tag: education
સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભની સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમ દ્વિતીય ક્રમે વિજેતા
પોરબંદર 14/02/2025: કલા મહાકુંભ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમની દીકરીઓએ ભાગ લીધો હતો જેમાં જીલ્લા કક્ષાની સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બન્યા બાદ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં આગળ જવાનું હતું, જેમાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમ સ્કૂલ બેન્ડ દ્વિતીય ક્રમે વિજેતા થયું છે, અને આગળ રાજ્ય કક્ષાએ જવા ઉતીર્ણ થયું […]
પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે
લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર મૂકેશ પંડિત ભાવનગર ગુરુવાર તા.૧૩-૨-૨૦૨૫ પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર શ્રી મૂકેશ પંડિત કહ્યું કે, પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે. પત્રકાર અને તસવીરકાર તરીકે સમાચાર સંકલન અને તેની કામગીરી સાથેનાં અનુભવો અંગે લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે શ્રી મૂકેશ […]
ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રા .શાળામાં એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ
હરેશ જોષી, ખંભાત ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રા .શાળામાં એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ કરવામાં આવ્યોખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રાથમિક શાળામાં ફીમેલ હેલ્થ વર્કર ની ટીમ દ્વારા ધોરણ 5 થી 8 ની કન્યાઓ માટે એડોલેશન એજ્યુકેશન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ભુમિકાબેન ગોસ્વામી,દિપીકાબેન બારૈયા,જાગૃતિબેન ,હીનાબેન પરમાર ( એફ.એચ .ડબ્લ્યુ.)દ્વારા દીકરીઓ ને માહિતગાર કરવામાં આવ્યા….શાળાના આચાર્ય જગદીશસિંહ ઝાલા એ […]
તળાજાના કૂંઢેલી ગામે ઠાકર દુવારા ખાતે જ્યોત દર્શન સાથે પાટોત્સવ યોજાશે
વાર્ષિક પાટોત્સવની ઉજવણી સાથે સંતવાણી, મહા પ્રસાદ જેવા કાર્યક્રમોનું ભાવભેર આયોજન હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કૂંઢેલી ગામે આવેલા પુરાણ પ્રસિદ્ધ અને દેવાયત પંડિત તથા સતિ દેવલદે ના કરકમલો દ્વારા સ્થાપિત 500 વર્ષ પુરાણા ઠાકર દુવારાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.પ્રતિવર્ષ મહા સુદ બીજના રોજ સમસ્ત માલધારી સમાજ તથા ગામ લોકો દ્વારા અહી પાટોત્સવ ભક્તિમય […]
મંડેર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા 12 વર્ષની છાત્રા ઉપર ચાર વાર બળાત્કાર
પોતાના શિક્ષણ કાર્યના સમય દરમિયાન પોતાની જ શાળામાં પોતાની જ વિદ્યાર્થીની ઉપર શિક્ષક વિપુલ ગોહિલે અપકૃત્ય કર્યું હોવાની એફઆઇઆર પોરબંદરશિક્ષકોની ભરતી કરતી વખતે સરકાર તેના માર્ગ તો તપાસે છે પરંતુ ચરિત્ર તપાસતી નથી. વધુ એકવાર શિક્ષણ જગતને બદનામ કરતો એક કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે બહાર આવ્યો છે જેમાં શાળાના શિક્ષકે પોતાના પ્રાથમિક શાળાના શિક્ષણ […]
કબીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાઇકલ ભેટ આપવામાં આવી
વૈદેહી સાઇકલ શિક્ષા યાત્રા હેઠળ 1008 વિદ્યાર્થિનીઓને સાઇકલ ભેટ આપવા સંકલ્પ હરેશ જોષી, કબીરવડ મોરારીબાપુના મુખે ભરૂચ નજીક કબીરવડ ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. રામકથામાં તેઓની પ્રેરણા અને કરુણાથી વૈદેહી સાઈકલ શિક્ષા યાત્રા ૧૦૦૮ અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે કથાના યજમાન દ્વારા બાપૂની પ્રેરણાથી શાળાએ દૂરથી શાળામાં અભ્યાસમાં કરવા આવતી, ધોરણ પાંચ […]
કબીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાઇકલ ભેટ આપવામાં આવી
વૈદેહી સાઇકલ શિક્ષા યાત્રા હેઠળ 1008 વિદ્યાર્થિનીઓને સાઇકલ ભેટ આપવા સંકલ્પ હરેશ જોષી, કબીરવડ
ખંભાળિયાના સિનિયર એડવોકેટની વેસ્ટર્ન રેલ્વેના પેનલ એડવોકેટ તરીકે નિમણૂક
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૫ (ફોટો: કુંજન રાડિયા)
ખંભાળિયાની વિજય હાઈસ્કૂલનું ગૌરવ : એન.સી.સી. કેડેટ્સની બી.એસ.એફ અને આર્મીમાં પસંદગી
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૫ (ફોટો: કુંજન રાડિયા)
