ભાવનગરના પડવા ગામમાં તસ્કરોનો આતંક: બંધ મકાનમાંથી રુ. 65500ના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી
ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. પડવા ગામની સીમમાં રહેતા એક ખેડૂત પરિવારના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો 65,500 રૂપિયાની માલમત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, ઘોઘા તાલુકાના પડવા ગામની સીમમાં રહેતા લવજીભાઈ જેરામભાઈ ચૌહાણ…
