ઘોઘામાં છરી સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ
ભાવનગરઘોઘા નજીક સુખદેવ રિસોર્ટ પાસે રહેતો એક શખ્સ ઘોઘાના જકાતનાકે થી એક છરી સાથે ઝડપાઈ ગયો હતો.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘા નજીક શુભદેવ રિસોર્ટની બાજુમાં રહેતો જીતેન્દ્ર ગગજીભાઇ બારૈયા (ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે.શુભદેવ રિસોર્ટની બાજુમા ઘોઘા તા.ઘોઘા જી.ભાવનગર) નામનો શખ શખ્સ ગોગા પોલીસના પેટ લોરી દરમિયાન ઘોઘા જકાતનાકા પાસેથી એક બાજુ ધારવાળી આગળથી અણીદાર…
