ખંભાળિયાના કાઉન્સિલરના પુત્ર રિતેન ગોકાણી બન્યા એમબીબીએસ
જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય તેમજ જાણીતા કેમિસ્ટ હિતેશભાઈ દ્વારકાદાસ ગોકાણીના સુપુત્ર રિતેન ગોકાણીએ તાજેતરમાં એમબીબીએસનો અભ્યાસક્રમ પૂર્ણ કરી અને ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી છે. ત્યારે ડો. રિતેન ગોકાણીને ખંભાળિયાના આગેવાનો, હોદ્દેદારો તેમજ રઘુવંશી જ્ઞાતિજનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)
