નંદાણા ગામેથી દસ વર્ષ પૂર્વેના બોકસાઈટની ચોરીના કેસમાં બે આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારાઈ
– રૂ. 20 હજારનો દંડ ફટકારતી ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા નીતિન પાલાભાઈ ચાવડા અને ભાવેશ વિક્રમશીભાઈ ચાવડા નામના બે શખ્સો દ્વારા તારીખ 23 નવેમ્બર 2015 ના રોજ કલ્યાણપુર તાલુકાના ભાટિયા અને ભોગાત ગામ વચ્ચે ડમ્પરમાં બોકસાઈટ ભરીને નીકળતા આ અંગે…
