Headlines

ભાવનગર શહેર ભાજપ પ્રમુખનો તાજ પૂર્વ ડે. મેયર કુમારભાઈ શાહના શિરે

. આજ સુધીના ભાજપ પ્રમુખોમાં કુમારભાઈ શાહ સૌથી નાની ઉમરના પ્રમુખ તરીકે વરાયા ભાવનગર ભાવનગર મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખોના કાર્યકાળમાં પક્ષ માટે થઈને નવા કાર્યાલયનું નિર્માણ તેમજ કોરોના સમયે કરેલા લોક ઉપયોગી કાર્યો તેમજ કાર્યાલયનું વિસ્તૃતિકરણ જેવા અગણિત કાર્યો થયા હતા. તે પરંપરાને આગળ ધપાવવા માટે થઈને નવા શહેર અધ્યક્ષની વરણીનો પ્રસંગ શહેર કાર્યાલય ખાતે…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુરભાઈ ગઢવીની પુનઃ નિયુક્તિ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫         સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખની પણ આજરોજ આખરે વિધિવત રીતે જાહેરાત થઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીને રીપીટ કરાયા છે.         દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન પ્રમુખ ખીમભાઈ જોગલના સમયગાળામાં તેમની તબિયત નાદુરસ્ત બનતા તેમની…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓના હોદ્દેદારો વરાયા

– પ્રમુખ તરીકે દ્વારકામાં કોમલબેન, સલાયામાં જુલેખાબેન અને ભાણવડમાં પ્રિયેશભાઈ ઉનડકટ – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દ્વારકા, સલાયા તેમજ ભાણવડમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન અને મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થઈ હતી. જેમાં દ્વારકા અને ભાણવડમાં ભાજપની નોંધપાત્ર જીત જ્યારે સલાયામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો…

Read More

વનતારામાં વડાપ્રધાન મોદીએ કર્યો પશુઓ સાથે વાર્તાલાપ

–  પશુ પક્ષીઓના આવાસ “વનતારા”નું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૫       વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી હતી.       વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર – વનતારાની મુલાકાત લીધી

વનતારા 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય અને લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે પ્રધાનમંત્રીએ કેન્દ્રમાં વિવિધ સુવિધાઓની તપાસ કરી. તેમણે ત્યાં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ સાથે નજીકથી વાતચીત કરી વનતારા પ્રધાનમંત્રીએ વનતારા ખાતે વન્યજીવન હોસ્પિટલની મુલાકાત લીધી અને પશુચિકિત્સા સુવિધાઓ જોઈ જેમાં MRI, CT સ્કેન, ICU વગેરે સુવિધાઓ છે. આ ઉપરાંત,…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંદિરો સહિતના ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા અંગેની નોટિસોથી ભારે ચકચાર

– ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર દ્વારા વિવિધ પ્રકારના નડતર રૂપ ધાર્મિક સ્થળોના દબાણો 15 દિવસમાં દૂર કરવા માટેની નોટિસો આપવામાં…

Read More

દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

– અનેક ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે –  – કેટલાક ધાર્મિક સ્થળોમાં સરકારે પોતે ગ્રાન્ટ વાપરી છે: પાલભાઈ –  – શહેરોમાં કિંમતી જમીન પરના દબાણ દૂર કરવાથી શરૂઆત કરવા માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં આશરે 200 જેટલા ધર્મ સ્થળો ને કથિત રીતે ગેરકાયદેસર દબાણ…

Read More

પોરબંદરમાં દારૂ પીધેલા આરોપીએ એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને ગાળો દીધી: પોલીસે બેરહેમીથી માર્યો માર

પોરબંદર Crime Report: Naran Baraiyaclick the link to explore newsTHE GREAT WORLD 🌎 એણે એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને શા માટે ગાળો દીધી??પોલીસે એને બેરહેમીથી માર શા માટે માર્યો?? પોરબંદર એક સમયે ગેંગવોર થી જાણીતા પોરબંદરમાં હવે ક્રાઈમ જેવું ખાસ રહ્યું નથી અને છેલ્લા ઘણા વર્ષોથી ગુંડાગીરી નાબૂદ થઈ ગઈ છે માત્ર નાના-મોટા છમકલા જ…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આજે સાસણગીર-જૂનાગઢની મુલાકાતે

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગીર ખાતે પ્રથમ વખત મહિલા બીટ ગાર્ડ્સ અને ફોરેસ્ટર્સની નિમણૂંક કરવામાં આવી વર્ષ 2007માં મોદીના નેતૃત્વમાં વન્યજીવોના સંરક્ષણ માટે અને વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવા માટે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરવામાં આવી મીનેશ મોકરિયા, જૂનાગઢ, 3 માર્ચ: કે 3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ…

Read More

ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાના માતાશ્રીનું અવસાન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ અર્પિ

ભાવનગરના પૂર્વ સાંસદ અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણાના માતુશ્રી તેમજ નિવૃત કસ્ટમ કલેક્ટર અને આર.એસ.એસ ના પૂર્વ વિભાગ કાર્યવાહ સ્વ. ઘનશ્યામસિંહજીના ધર્મપત્ની તેમજ ડો. સર્વદમનસિંહજીના દાદીમાં સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણાનું તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થતાં, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ…

Read More