હરેશ જોષી, બગદાણા મહુવા ખાતે “ખેલ મહાકુંભ 3.0” અંતર્ગત યોજાયેલી ભાવનગર જિલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં બાપા સીતારામ વિદ્યામંદિર – બગદાણાના ધોરણ પાંચના પ્રતિભાશાળી વિદ્યાર્થી જસ હાર્દિકભાઈ મહેતાએ પ્રથમ સ્થાન હાંસલ કરીને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું તથા સમગ્ર બગદાણા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધા મહુવા ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લાના અનેક ચેસ ખેલાડીઓએ […]
Month: February 2025
ખંભાળિયાની એસ.એન.ડી.ટી. શાળાના સંસ્કૃત શિક્ષિકા ડો. રંજન જોષી નેશનલ કક્ષાએ ભાગ લેશે
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫ ખંભાળિયાની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગૌરવશાળી શાળા એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના સંસ્કૃત શિક્ષક ડો. રંજનબેન જોષીએ સર્વ શિક્ષા અભિયાન અને એન.સી.ઈ.આર.ટી. આયોજિત ‘સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષા અને ત્યાર બાદ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા નેશનલ કક્ષાએ દિલ્હી ભાગ લેવા […]
કૃષ્ણનગરીમાં જગત મંદિરના શિખર ઉપર ફરી એકવાર ડ્રોન કેમેરો ઉડ્યો: આરોપીની અટકાયત
– મંજૂરી વગર ડ્રોન ચલાવતા મુંબઈનો શખ્સ ઝડપાયો – – અનેક જાહેરાતો બાદ પણ ડ્રોનના કિસ્સા યથાવત – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ ભારતના પશ્ચિમ વિસ્તારમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના જગત મંદિર તથા વિસ્તાર સંવેદનશીલ હોવાથી, દ્વારકાનું જગત મંદિર દુશ્મન દેશોની નજરમાં રહ્યું છે. જેના કારણે દ્વારકા જગત મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત […]
ખંભાળિયા નજીક આઈસરમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 11 પશુઓ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
– પશુ સેવકોએ મોડી રાત્રીના સમયે શંકાસ્પદ વાહન પોલીસને સોંપ્યું – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર મોડી રાત્રીના સમયે પસાર થતા એક આઈસર ટ્રકમાં ભેંસ સહિતના પશુઓને ક્રૂરતાપૂર્વક લઈને નીકળતા અહીંના પશુ સેવકોએ ઝડપી લઇ, અને આ પ્રકરણમાં વાહન ચાલક સહિત ત્રણ શખ્સોને તેઓના વાહનમાં 11 […]
ભાણવડમાં પિતા-પુત્ર ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલાના બનાવમાં નવ શખ્સો સામે ફરિયાદ: આરોપીઓ ઝડપાયા
– માત્ર રૂ. આઠ હજારની ઉઘરાણીમાં બન્યો બનાવ.. !! – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ ભાણવડમાં રહેતા એક એડવોકેટ તથા તેમના પિતા પર બે દિવસ પૂર્વે જીવલેણ હથિયારો વડે હુમલો થવાના ચર્ચાસ્પદ બનાવમાં સ્થાનિક પોલીસે એક અજાણ્યા સહિત નવ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરીને કેટલાક […]
તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલિયા: તમને કક્કો આવડતો નથી! (ભાગ 5)
પ્રા. પ્રવીણ સલિયા સ્વરયંત્રનો આવાજ સાંભળો ઘોષ અઘોષનો ભેદ અનુભવો હવે એક વાચકમિત્ર પૂછે છે કે ‘હ’ના ઉમેરણથી ઉચ્ચારમાં કોઈ ફેરફાર થાય? એનો ઉત્તર ગયા ભાગમાં આપેલો જ છે કે એમ થવાથી અલ્પપ્રાણ વ્યંજન મહાપ્રાણ થાય. આ મહાપ્રાણ સિવાયના પણ કેટલાંક ભેદો આપણા કક્કમાં છે. એમાનો એક ભેદ છે ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન. આ […]
જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાની લીટલ એન્જલ અન્યાનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા : ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. રવિભાઈ મેવાડાની લાડલી પુત્રી અન્યાનો આજે જન્મદિવસ છે. મમ્મી પારૂલબેન મેવાડાની વહાલી દીકરી અન્યાની કાલી-ઘેલી ભાષા સૌને મોહિત કરે છે. અન્યાને આજે તેના જન્મદિવસ નિમિત્તે તેના પપ્પાના મોબાઈલ નંબર ઉપર શુભકામનાઓ અને શુભાશિષ પાઠવવામાં આવી રહી છે. (ફોટો: કુંજન રાડિયા)
ખંભાળિયાનો યુવાન બન્યો હની ટ્રેપનો શિકાર: દુષ્કર્મની ફરિયાદની ધમકી આપી, પૈસા પડાવતા તીન બંદર ઝબ્બે
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૩-૦૨-૨૦૨૫ ખંભાળિયા શહેરમાં રહેતા એક યુવાનને ચીટર ટોળકીએ હની ટ્રેપનો શિકાર બનાવી અને નોંધપાત્ર રકમ ખંખેરી લેતા આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીમાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વડત્રા […]
ડાકોરના ઠાકોરને ખંભાળિયાના અગ્રણીઓનું નમન : મોટાણી પરિવાર દ્વારા ડાકોરમાં પૂજન અર્ચન કરાયું
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૨-૨૦૨૫ ખંભાળિયાના રઘુવંશી અગ્રણી અને રાજકીય આગેવાન મોટાણી પરિવાર દ્વારા આજરોજ ખાસ આયોજન સંદર્ભે ડાકોર ખાતે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવવામાં આવ્યું હતું. ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જેમીનીબેન મોટાણી તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ મોટાણી પરિવાર દ્વારા આજરોજ આણંદ ખાતે યોજવામાં આવેલા ભવ્ય કાર્યક્રમ સાથે […]
મેરામણ હત્યા કાંડ : મંજુબેને જોયું તો તેમનો પતિ મેરામણ શંકર ભગવાનના મંદીરના પગથીયાની બાજુમાં લોહી-લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો
[ જિંદગી કી તલાશ મેં હમ, મોત કે કિતને પાસ આ ગયે !!!] [જેની સામે 14 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હતા] પોરબંદરના બખરલામાં હિસ્ટ્રીશીટર મેરામણ લંગીની હત્યા બખરલાના સંજય દેવશી ઉર્ફે ભાણિયો અને અજાણ્યા શખ્સ સામે મેરામણના પત્ની મંજુબેને નોંધાવી ફરિયાદ નિલેશભાઈનો ફોન આવતા તરત જઈને મંજુબેને જોયું તો તેમનો પતિ મેરામણ શંકર ભગવાનના મંદીરના […]
