દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ ના સામાજિક વિજ્ઞાન વિષયના પેપરમાં 8265 વિદ્યાર્થીઓ હાજર
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૫ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં આજે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ગુજરાતી માધ્યમમાં 7783 વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમમાં 446 વિદ્યાર્થીઓ…
