Saturday July 26, 2025

પોરબંદરમાં સિઝેરિયન દ્વારા કુતરીના 4 બચ્ચાને જન્મ અપાયો: પાંચ ને જીવત દાન

પોરબંદર મનુષ્યના બાળકોને તો પૃથ્વી ઉપર અવતરણ માટે માદા મનુષ્યને શારીરિક અગવડ હોય તો સિઝેરિયન ની વ્યવસ્થા હવે મેડિકલ વિશ્વ દ્વારા આસાનીથી થઈ શકે છે પરંતુ પ્રાણીઓનું કોણ? અને તેમાં પણ શ્વાન વિશ્વનું કોણ? પ્રાણી પ્રેમીઓ અને જીવ પ્રેમીઓ તમામ મર્યાદાઓ ઓળંગીને જીવ પ્રત્યેના પ્રેમ માટે કંઈ પણ કરી શકે છે. પોરબંદરમાં ઉદય કારાવદરા ચેરીટેબલ […]

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત ૧૭ કરોડથીવધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે : વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા

‘વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો રેકોર્ડ:રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે રાજ્યમાં પ્રથમસૌથી વધુ ૩૯ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમેઅભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો વન્યજીવો માટે મહત્વપૂર્ણ એવી ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં ૧૯,૦૨૦ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે […]

ચમોલી હિમ પ્રપાતમાં તથા અન્યત્ર અકસ્માતે મૃત્યુ પામેલાઓના પરિવારોને આર્થિક સહાય સાથે મોરારીબાપુની શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આજે સાસણગીર-જૂનાગઢની મુલાકાતે

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગીર ખાતે પ્રથમ વખત મહિલા બીટ ગાર્ડ્સ અને ફોરેસ્ટર્સની નિમણૂંક કરવામાં આવી વર્ષ 2007માં મોદીના નેતૃત્વમાં વન્યજીવોના સંરક્ષણ માટે અને વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવા માટે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરવામાં આવી મીનેશ મોકરિયા, જૂનાગઢ, 3 માર્ચ: કે 3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ […]

નાગરિક બેન્કના પૂર્વ ડાયરેક્ટર ઉમંગભાઈ જોશી અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ તેજસભાઈ જોશીના માતાશ્રીનું અવસાન

ભાવનગર ૧-૩-૨૦૨૫ અને શનિવારના રોજ ભાવનગર નાગરિક બેન્કના પૂર્વ ડાયરેક્ટર અને ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ ઉમંગભાઈ જોશી અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ તેજસભાઈ જોશીના માતાશ્રી સ્વ. મીનાબેન નરેન્દ્રભાઈ જોશીનું ૭૭ વર્ષની ઉમરે દુઃખદ અવસાન થતા ભાવનગર શહેરના બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. સિંધુનગર સ્મશાન ખાતે સ્વર્ગસ્થના અગ્નિસંસ્કારમાં શહેરના બ્રહ્મસમાજ સહિત સર્વપક્ષોના […]

આને કહેવાય ૧૦૮: સિહોરની વંદાવન સોસાયટીમાં વર્ષોથી જામેલી ગંદકી એક ફોનથી ગાયબ

કિશોર ચિમનાણી, સિહોર ભાવનગર જિલ્લાના સિહોરની વંદાવન સોસાયટીમા વષૉથી ગંદકી ને કારણે આજુબાજુ ના રહિશો ને દુગૅધ તેમજ મચ્છરો તેમજ જેરી જીવજંતુ નો ખૂબ જ ત્રાસ હોવાથી ઘનશ્યામભાઈ પરમારને સોસાયટીમા થી માત્ર એક ફોન કરીને મુશ્કેલીઓ જણાવતાં ૫ જ મીનીટ મા જી સી બી સાથે લઈ ને ઓન થ સ્પોટ સ્થળ પર આવી તુરત કાયૅવાહી […]

પોરબંદરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા ચિત્રકારોનું પ્રદર્શન યોજાશે

પોરબંદર કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અર્થે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 8મી માર્ચ 2025વિશ્વ મહિલા દિવસ અન્વયે પોરબંદર વિસ્તારના મહિલા ચિત્રકારો માટે એક ચિત્ર પ્રદર્શનનું આયોજન મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી પોરબંદર ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર માટે આ પ્રદર્શન માટે કોઈપણ […]

ખંભાળિયાની પ્રેસિડેન્ટ શાળામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા       ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારોના જ્ઞાન સાથે શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર શૈક્ષણિક સંસ્થા ખંભાળિયાની “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ” માં દેવોના દેવ મહાદેવના મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.          આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓનો ભગવાન ભોળાનાથ, માતા પાર્વતીજી, ગણેશજી અને કાર્તિકેયજીના […]

અવસાન નોંધ: ક્ષત્રિય મરણ: ભાવનગર/ સુરેન્દ્રનગર

🕉️ અવસાન નોંધ🕉️ //ક્ષત્રિય મરણ// મૂળ ગામ કંથારીયા તાલુકો: ચુડા (સુરેન્દ્રનગર) , હાલ ભાવનગર ના સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણા (ઉંમર વર્ષ 88) કે જેઓ સ્વ. ઘનશ્યામસિંહજી નટવરસિંહજી રાણા (નિવૃત્ત કસ્ટમ કલેકટર તથા પૂર્વ વિભાગ કાર્યવાહ આરએસએસ) ના ધર્મપત્ની તથા રાજેન્દ્રસિંહ (રાજુભાઈ) ઘનશ્યામસિંહ રાણા (પૂર્વ સંસદ સદસ્ય તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભાજપ) તથા પ્રદ્યુમનસિહ ઘનશ્યામસિહ રાણા […]

ભાવનગરમાં લોહાણા મહાપરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ સતિષ વિઠ્ઠલાણીની ઉપસ્થિતીમાં 4 માર્ચે બેઠક યોજાશે

સુમીત ઠક્કર, ભાવનગર સમગ્ર વિશ્વ માં લોહાણા રઘુવંશી પરિવારો ની માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદ અને તેના માર્ગદર્શન થી ચાલતી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ના આયોજન ના ભાગરૂપે તા. ૪-૩-૨૦૨૫ ને મંગળવાર સાંજે 7 કલાકે ઇસ્કોન કલબ ભાવનગર ખાતે મહાપરિષદ ના વૈશ્વિક અધ્યક્ષ સતિષભાઈ વિઠલાણી અને લોહાણા ઈન્ટર નેશનલ બિઝનેસ ફોરમ ની ટીમ ઉપસ્થિત રહી ને […]

Back to Top