તીર્થસ્થળ હર્ષદ ખાતે બે દિવસીય નવરાત્રિ શક્તિપર્વની રંગેચંગે પૂર્ણાહુતિ
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૯-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ (ગાંધવી) ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત બે દિવસીય નવરાત્રી શક્તિ પર્વનો શનિવારે ભવ્ય પ્રારંભ થયો હતો. અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ માતાજીની આરતી કરી, કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું…
