Headlines

મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ: ઈરાને હિઝબુલ્લાહને સૈન્ય અને રાજકીય મદદ ચાલુ રાખવા આપ્યું વચન

ધ ગ્રેટ વર્લ્ડ, બેરૂત પશ્ચિમ એશિયા (Middle East) માં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે લેબેનોનના શક્તિશાળી સશસ્ત્ર સંગઠન હિઝબુલ્લાહે આજે એક સત્તાવાર અને મોટું નિવેદન બહાર પાડીને પ્રદેશની યુદ્ધ જેવી સ્થિતિમાં નવો ઘી હોમવાનું કામ કર્યું છે. હિઝબુલ્લાહના પ્રવક્તાએ જણાવ્યું કે તેમને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી તરફથી એક ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક સંદેશ પ્રાપ્ત થયો…

Read More

માનવતા વિરુદ્ધના ગુનાઓમાં ફિલિપાઈન્સના પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટેની જામીન અરજી આંતરરાષ્ટ્રીય અદાલતે ફગાવી

ધ ગ્રેટ વર્લ્ડ, ધ હેગ નેધરલેન્ડ્સના ધ હેગ શહેરમાં આવેલી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ આજે એક ઐતિહાસિક અને કડક ચુકાદો આપતા ફિલિપાઇન્સના વિવાદાસ્પદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટેની મુક્તિ અને જામીનની અરજીને સદંતર ફગાવી દીધી છે. ૮૧ વર્ષીય ડુટેર્ટેએ પોતાના વકીલો મારફત વધતી ઉંમર અને અત્યંત ખરાબ સ્વાસ્થ્ય તેમજ તબીબી સારવારની જરૂરિયાતને આગળ ધરીને જેલમાંથી…

Read More

યુક્રેનની રાજધાની કીવમાં રશિયાના ભીષણ હવાઈ હુમલાની આશંકા: યુએસ એમ્બેસી દ્વારા ‘હાઈ-એલર્ટ’ જાહેર

ધ ગ્રેટ વર્લ્ડ, કીવ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી એકવાર ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. યુક્રેનની રાજધાની કીવમાં સ્થિત અમેરિકી દૂતાવાસે આજે વહેલી સવારે એક અત્યંત તાકીદની અને ગંભીર સુરક્ષા ચેતવણી જારી કરીને સનસનાટી મચાવી દીધી છે. ઇન્ટેલિજન્સ અહેવાલોને ટાંકીને દૂતાવાસે જણાવ્યું છે કે આગામી ૨૪ થી ૪૮ કલાકની અંદર રશિયન સેના…

Read More

અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારની બ્લૂપ્રિન્ટ તૈયાર: વૈશ્વિક અર્થતંત્રને મોટી રાહતની આશા

ધ ગ્રેટ વર્લ્ડ, વોશિંગ્ટન/તેહરાન વૈશ્વિક રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ઈતિહાસમાં આજે એક બહુ મોટો વળાંક જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષોથી ચાલી આવતા પરમાણુ અને વ્યૂહાત્મક વિવાદોનો અંત લાવવા માટે એક વ્યાપક શાંતિ કરારની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે….

Read More

​ભાવનગર પૂર્વ વિધાનસભા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે હરેન્દ્રસિંહ ગોહિલની વરણી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર​ભાવનગર શહેર યુવક કોંગ્રેસની કારોબારી બેઠક દરમિયાન સંગઠનને મજબૂત બનાવવાના ભાગરૂપે મહત્વની નિમણૂક કરવામાં આવી છે. ભાવનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ અમરદીપસિંહ જાડેજાના લેટરપેડ પર સત્તાવાર જાહેરાત કરીને હરેન્દ્રસિંહ ગોહિલને ભાવનગર શહેર યુવક કોંગ્રેસની પૂર્વ વિધાનસભાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના ઇન-ચાર્જ નિખિલ ત્રિવેદી, સહ ઇન-ચાર્જ ચંદ્રકલા…

Read More

દ્વારકામાં વેકેશન, અધિક માસ અને વીક-એન્ડના ત્રિવિધ સંયોગમાં યાત્રીકોનો અભૂતપૂર્વ ઘસારો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬      હાલમાં ચાલી રહેલ અધિક માસમાં આજરોજ વીક-એન્ડની સાથે સાથે ઉનાળુ વેકેશન પણ ચાલી રહ્યું હોય, યાત્રાધામ દ્વારકામાં યાત્રીકો તેમજ સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી પહેલા જ યાત્રીકોની કતારો જગત મંદિરના સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વાર પર જોવા મળી હતી. અધિક માસમાં ગોમતી સ્નાનનું પણ…

Read More

ભાણવડ પંથકમાં બે સ્થળોએથી કારમાં લઈ જવાતા દેશી દારૂના તોતિંગ જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

– રૂ. સવા સાત લાખનો મુદ્દામાલ કબજે – – પાંચની શોધખોળ: એલસીબી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે આજરોજ ભાણવડ પંથકમાં દેશી દારૂ સામે સધન કાર્યવાહી કરીને દેશી દારૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા સવા સાત લાખ જેટલા મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા….

Read More

દેવભૂમિ દ્વારકામાં પાર્ક કરેલી કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

– શોર્ટ સર્કિટથી ભડકેલી જ્વાળાઓએ બીજી કારને પણ લીધી ઝપેટમાં – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક આગની ગંભીર ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીકના હર્ષદ રોડ પર આવેલી એક સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી….

Read More

કઠોળમાં આત્મનિર્ભરતા મિશન: પલ્સ પ્રોસેસિંગ યુનિટ્સ માટે ઓનલાઇન અરજી અંગે યાદી

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬          ભારત સરકાર દ્વારા કઠોળના ઉત્પાદન અને પ્રોસેસિંગને વેગ આપવા માટે “કઠોળમાં આત્મનિર્ભરતા મિશન” કાર્યરત કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ પલ્સ પ્રોસેસિંગ યુનિટ્સ ઘટકની અંતર્ગત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો, સહકારી મંડળીઓ અને લાયક લાભાર્થીઓ માટે આઇ-ખેડુત ૨.૦…

Read More

તળાજા ડેપોમાં મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે નિશુલ્ક છાશ વિતરણ

ધ ગ્રેટ વર્લ્ડ, તળાજા તળાજા ડેપોમાં સતત ૨૩ માં દિવસે પણ નિશુલ્ક છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આજના દિવસની છાશ ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે જગાભાઈ ગોપનાથ વાળા તરફથી પૂરી પાડવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં ડેપો મેનેજર પ્રજ્ઞાબેન વ્યાસ, મુકેશભાઈ, વિષ્ણુભાઈ, જે જે મકવાણા તેમજ કોળી સમાજના અગ્રણીઓએ ખાસ હાજરી આપીને…

Read More