પોરબંદરની હર્ષાબેન પદુભાઈ રાયચુરા કોમર્સ કોલેજનું ૯૨.૫૦ ટકા રિઝલ્ટ
યુનિવર્સિટીની બેચલર ઓફ કોમર્સ સેમેસ્ટર-૪ ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઝળક્યા ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર સ્વામિનારાયણ ગુરુકુલ છાયા પોરબંદર સંસ્થાના સંસ્થાપક ગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીના શુભાશીષ સાથે સંચાલિત સ્વામિનારાયણ હર્ષાબેન પદુભાઈ રાયચુરા કોલેજ ઓફ કોમર્સ છાયા-પોરબંદરે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી બેચલર ઓફ કોમર્સ સેમેસ્ટર-૪ ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું છે. કોલેજનું…
