શિવરાજપુર બીચ પર ન્હાવા તથા સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬ દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલા બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. જે અનુસાર શિવરાજપુર બિચ (લાઈટ હાઉસ સર્વે નં. 58 થી શિવરાજપુર ખાડી-2 ના છેડા સુધી) પર પ્રવાસી અને સ્થાનિકો માટે નહાવા કે સ્વિમિંગ કરવા પર…
