યુએઈ (UAE) ની ઈરાનને કડક ચેતવણી: ફુજૈરાહ તેલ સુવિધા પર ડ્રોન હુમલા બાદ તણાવ વધ્યો
ધ ગ્રેટ વર્લ્ડ, અબુ ધાબી સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહ ઓઈલ ઈન્ડસ્ટ્રી ઝોન પર થયેલા ભીષણ ડ્રોન હુમલા બાદ ખાડી દેશોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચાર છે, જેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુએઈના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેમણે ઈરાન તરફથી આવતા 12 બેલેસ્ટિક…
