ખંભાળિયા નજીક ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરી, વેચાણ કરતા પાંચ શખ્સો ઝડપાયા
– રૂ. 21.88 લાખનો મુદ્દામાલ કબજે – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ સંદર્ભે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન આજરોજ શનિવારે…
