વડાપ્રધાન મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતા ખંભાળિયામાં વિવિધ કાર્યક્રમો યોજાયા
– ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬ ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના પ્રથમ હરોળના સફળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશ સાથે ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં જુદા જુદા સ્થળોએ યોજવામાં આવેલા સામાજિક તેમજ ધાર્મિક…
