બગદાણાના ગુરુઆશ્રમ ખાતે વિવિધ ગામોના સેવા મંડળોના સ્વયંસેવકોની માર્ગદર્શક બેઠક મળી
આગામી તા.17 ને શુક્રવારના રોજ પૂ. સંતશ્રી બજરંગદાસબાપાના 48માં પુણ્યતિથી મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન થયું હરેશ જોષી – કુંઢેલી ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ ગુરુઆશ્રમ, બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ સંતશ્રી બજરંગદાસ બાપાના પુણ્યતિથિ મહોત્સવ ભાવ અને શ્રદ્ધા સાથે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ આગામી તા. 17 ને શુક્રવારના રોજ…
