પોરબંદરમાં વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરનાર ધોબીનું મગજ ધોઈ નાખતી પોલીસ
ડર્ટી સેલિબ્રિટી [[[ પોલીસના સંપર્કમાં આવતા જ ભગવાન બુદ્ધની માફક ધોબીનું અચાનક હ્રદય પરિવર્તન થયું ]]] પોરબંદરમાં વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરનાર ધોબીનું મગજ ધોઈ નાખતી પોલીસ વ્યાજે આપેલા પૈસાનું ઉઘરાણું કરતા કરતા મારામારી સુધી પહોંચી ગયેલ હિતેશ ધોબીએ પોલીસની રિકન્સ્ટ્રક્શન શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર પોતાના ગંદા ધંધા અંગે લોકોની માફી માંગી પોરબંદરના ધોબીએ…
